1
યોહાન 10:10
ગામીત નોવો કરાર
બાંડ ખાલી ચોરી કોઅરા, માઆઇ ટાકાં એને નાશ કોઅરા હાટીજ યેહે, આંય યાહાટી યેનહો કા ચ્યા પુરી રીતેકોય જીવતા રોય.
Параўнаць
Даследуйце યોહાન 10:10
2
યોહાન 10:11
હારો ગોવાળ આંય હેતાઉ. હારો ગોવાળ ચ્યા ગેટહા હાટી જીવ દેહે.
Даследуйце યોહાન 10:11
3
યોહાન 10:27
જેહેકેન મા ગેટેં આસલી ગોવાળા આવાજ વોળાખતેહે, તેહેકેનુજ મા લોક મા વાતે વોય ધ્યાન દેતહા, આંય ચ્યાહાન વોળાખતાહુ, એને ચ્યા મા શિષ્ય બોની ગીઅલા હેય.
Даследуйце યોહાન 10:27
4
યોહાન 10:28
એને આંય ચ્યાહાન અનંતજીવન દેતહાવ એને ચ્ચે કોય દિહે નાશ નાંય ઓઅરી, એને ચ્યાહાન કાદો માયે વોઅને પેચકી નાંય લેય.
Даследуйце યોહાન 10:28
5
યોહાન 10:9
બાઅણા આંય હેતાઉ, માયેમાઅને રોઇન માજે યેહે ચ્યા પોરમેહેર તારણ કોઅરી, એને માજે એને બાઆ યે-જાં કોઅરી એને ચ્યાલ ખાંહાટી ચારો મિળી.
Даследуйце યોહાન 10:9
6
યોહાન 10:14
હારો ગોવાળ આંય હેતાઉ, એને આંય મા ગેટહાન જાંઅતાહાંવ, એને મા ગેટેં માન જાંઅતેહે.
Даследуйце યોહાન 10:14
7
યોહાન 10:29-30
મા આબહે, જ્યાંય ચ્યાહાન માન દેનહે, બોદહા કોઅતો તો મોઠો હેય, એને ચ્યાહાલ આબહા વોયને કાદો પેચકી નાંય હોકે. આંય એને આબહો યોક હેજે.”
Даследуйце યોહાન 10:29-30
8
યોહાન 10:15
જેહેકેન આબહો માન જાંઅહે એને આંય આબહાલ જાંઅતાહાંવ, એને મા ગેટહા હાટી આંય મા જીવ દેતહાવ.
Даследуйце યોહાન 10:15
9
યોહાન 10:18
મા જીવ માયેપાઅને કાદો પેચકી નાંય લેય, બાકી આંય મા મોરજી કોઇન દેતહાવ, માન ચ્યાલ દેઅના બી ઓદિકાર હેય, એને પાછા લેઅના બી ઓદિકાર હેય, ઈ આગના મા આબહે માન દેનહી.”
Даследуйце યોહાન 10:18
10
યોહાન 10:7
તોવે ઈસુવે ચ્યાહાન પાછા આખ્યાં, “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, ગેટહા બાઅણા આંય હેતાઉ.
Даследуйце યોહાન 10:7
11
યોહાન 10:12
બાડાવોય રાખલો નોકાર જોવે આસાલ્યેલ યેતો એએ, તોવે ગેટહાન છોડીન નાહી પોડહે, કાહાકા ગેટેં ચ્ચા નાંય હેય, એને તો ચ્ચાહા ગોવાળ નાંય હેય, ચ્યાહાટી વરુ ચ્ચાહાવોય હમલો કોઅહે, એને ટોળાલ આલાગ-આલાગ કોઇ દેતહેં.
Даследуйце યોહાન 10:12
12
યોહાન 10:1
“આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જો કાદો ગોઠામાય બાઆણામાય રોઇન નાંય બાકી બીજે કાને રોઇન ઉરાઇ જાય, તો બાંડ એને લુટારો હેય.
Даследуйце યોહાન 10:1
Стужка
Біблія
Пляны чытаньня
Відэа