1
યોહાન 5:24
કોલી નવો કરાર
હું તમને હાસે હાસુ કવ છું કે, જે મારા વચન હાંભળે છે, અને મને મોકલનારા ઉપર વિશ્વાસ કરે છે, એનાથી અનંતકાળનું જીવન છે, ઈ ગુનેગાર ઠરશે નય, પણ ઈ મોતમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.
Параўнаць
Даследуйце યોહાન 5:24
2
યોહાન 5:6
ઈસુએ એને ન્યા પડેલો જોયો, અને જાણી ગયા કે, ઈ ધણાય વખતથી ઈ બીમારીની દશામાં હતો, ઈ હાટુ ઈસુએ લકવાવાળા માણસને પુછયું કે, “શું તુ હાજો થાવા માગે છે?”
Даследуйце યોહાન 5:6
3
યોહાન 5:39-40
તમે શાસ્ત્ર ઈ હાટુ વાસી લયો, કેમ કે તમે માનો છો કે, એમા જ અનંતકાળનું જીવન મળે છે, પણ આજ શાસ્ત્ર મારી વિષે સાક્ષી પુરે છે. તો પણ તમે મારી પાહે નથી આવવા માગતા જેથી તમને અનંતજીવન મળે.
Даследуйце યોહાન 5:39-40
4
યોહાન 5:8-9
તઈ ઈસુએ એને કીધું કે, “ઉઠ તારી પથારી ઉપાડ અને હાલતો થા.” તરત ઈ માણસ હાજો થયો ગયો, અને પોતાની પથારી લયને હાલવા લાગ્યો. અને ઈ દિવસે યહુદી લોકોનો વિશ્રામવારનો દિવસ હતો.
Даследуйце યોહાન 5:8-9
5
યોહાન 5:19
ઈ વાત ઉપર ઈસુએ તેઓને જવાબ આપતા કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું, દીકરો પોતે કાય કરી હકતો નથી, ખાલી ઈ જે બાપને કરતો જોય છે, કેટલા જે જે કામોને ઈ કરે છે, એને દીકરો પણ ઈ જ રીતે કરે છે.
Даследуйце યોહાન 5:19
Стужка
Біблія
Планы чытання
Відэа