1
યોહાન 9:4
કોલી નવો કરાર
જ્યાં લગી દિવસ છે, મને મોકલનારાના કામમા લાગી રેવું જરૂરી છે. કેમ કે, રાત થાવાની છે, જેમાં કોય માણસ કામ નથી કરી હક્તો.
Параўнаць
Даследуйце યોહાન 9:4
2
યોહાન 9:5
જ્યાં લગી હું જગતમાં છું, ન્યા લગી હું જગતનું અંજવાળું છું”
Даследуйце યોહાન 9:5
3
યોહાન 9:2-3
ઈસુના ચેલાઓએ એને પુછયું કે, “રાબ્બી એટલે ગુરુ, કોણે પાપ કરૂ હતું કે, આ માણસ આંધળો જનમો, આ માણસે કા એના માં-બાપે?” ઈસુએ જવાબ દીધો કે, “નય તો એણે પાપ કરયા હતાં, અને નતો એનામાં બાપે, પણ ઈ હાટુ આંધળો જનમો કે, એનાથી પરમેશ્વરનાં કામ પરગટ થાય.
Даследуйце યોહાન 9:2-3
4
યોહાન 9:39
તઈ ઈસુએ કીધું કે, “હું આ જગતનો ન્યાય કરવા આવ્યો છું, જેથી આંધળા લોકો જોય હકે, અને જે જોય છે, ઈ આંધળા થય જાહે.”
Даследуйце યોહાન 9:39
Стужка
Біблія
Планы чытання
Відэа