1
માથ્થી 10:16
કોલી નવો કરાર
જાવ, હું તમને ઘેટાની જેવા વરુઓના ટોળામાં મોકલું છું, ઈ હાટુ એરુની જેવા હોશિયાર અને કબુતરની જેવા ભોળા થાવ.
Параўнаць
Даследуйце માથ્થી 10:16
2
માથ્થી 10:39
જે પોતાનો જીવ બસાવવા માગે છે, ઈ એનો જીવ ગુમાયશે, અને જે મારે લીધે પોતાનો જીવ ગુમાયશે, ઈ પોતાનો જીવ બસાયશે.
Даследуйце માથ્થી 10:39
3
માથ્થી 10:28
જે દેહને મારી હકશે, પણ આત્માને નાશ નથી કરી હકતા, એનાથી બીવોમાં; પણ પરમેશ્વરથી બીવો, જે આત્મા અને દેહ બેયને નરકમાં નાખી હકે છે.
Даследуйце માથ્થી 10:28
4
માથ્થી 10:38
અને જે મારો ચેલો બનવા પોતાનું વધસ્થંભ ઉસકીને દુખ સહન કરવા અને મરવા હાટુ તૈયાર નો રેય, ઈ મારો ચેલો બનાવને લાયક નથી.
Даследуйце માથ્થી 10:38
5
માથ્થી 10:32-33
જો કોય મને માણસોની હામે કબુલ કરશે, ઈ મારો ચેલો છે, તો એને હું પણ મારા સ્વર્ગીય બાપની આગળ ચેલા તરીકે કબુલ કરય. પણ જે કોય લોકોની હામે મારો નકાર કરશે, એનો હું પણ, મારા સ્વર્ગમાના બાપની હામે નકાર કરય.
Даследуйце માથ્થી 10:32-33
6
માથ્થી 10:8
માંદા લોકોને હાજા કરો; મરેલાને જીવતા કરો; કોઢિયાઓને શુદ્ધ કરો; અને મેલી આત્માઓને કાઢો. તમને મફતમાં મળ્યું છે અને તમે બીજાઓને મફત દયો.
Даследуйце માથ્થી 10:8
7
માથ્થી 10:31
એટલે તમે બીવોમાં કેમ કે, ઘણીય સકલીયુ કરતાં તમે વધારે કિંમતી છો.
Даследуйце માથ્થી 10:31
8
માથ્થી 10:34
શું તમે એમ માનો છો કે, હું જગતમાં શાંતિ લાવવા આવ્યો છું? નય, હું જગતમાં શાંતિ લાવવા નય પણ ભાગલા પાડવા આવ્યો છું.
Даследуйце માથ્થી 10:34
Стужка
Біблія
Планы чытання
Відэа