1
માથ્થી 8:26
કોલી નવો કરાર
ઈસુએ તેઓને કીધુ કે, “ઓ ઓછો વિશ્વાસ રાખનારાઓ શું કામ બીવો છો?” તઈ ઈસુએ ઉઠીને વાવાઝોડાને અને દરીયાને ધમકાવ્યો અને બધુ શાંત થયુ.
Параўнаць
Даследуйце માથ્થી 8:26
2
માથ્થી 8:8
જમાદારે જવાબ દીધો કે, ઓ પરભુ, તું મારા ઘરમાં આવ, એવો હું લાયક નથી. પણ તું ખાલી મોઢાથી શબ્દ બોલી દે તોય, મારો સેવક હાજો થય જાહે.
Даследуйце માથ્થી 8:8
3
માથ્થી 8:10
તઈ ઈસુ ઈ હાંભળીને નવાય પામ્યો અને વાહે આવનારાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, મેં આખાય ઈઝરાયલ દેશના લોકોમાં પણ એક એવો માણસ નથી જોયો, જે બિનયહુદીની જેમ મારા ઉપર વિશ્વાસ કરે છે.
Даследуйце માથ્થી 8:10
4
માથ્થી 8:13
પછી ઈસુએ ઈ જમાદારને કીધુ કે, “ઘરે જા, જેવો તે વિશ્વાસ કરયો છે, એવુ જ તારી હારે થાહે.” ને ઈ જ ઘડીયે એનો સેવક હાજો થયો.
Даследуйце માથ્થી 8:13
5
માથ્થી 8:27
તઈ ઈ લોકોએ નવાય પામીને કીધુ કે, “આ કય રીતનો માણસ છે કે, વાવાઝોડુ અને દરીયો હોતન એની આજ્ઞા માંને છે!”
Даследуйце માથ્થી 8:27
Стужка
Біблія
Планы чытання
Відэа