યોહાન 2:7-8

યોહાન 2:7-8 GERV

ઈસુએ નોકરોને કહ્યું, “આ પાણીના કુંડાંઓને પાણીથી ભરો.” તેથી નોકરોએ કુંડાંઓને છલોછલ ભર્યા. પછી ઈસુએ નોકરોને કહ્યું, “હવે થોડું પાણી બહાર કાઢો. જમણના કારભારી પાસે લઈ જાઓ.” તેથી નોકરો કારભારીની પાસે પાણી લાવ્યા.

Чытаць યોહાન 2