માથ્થી 15:25-27

માથ્થી 15:25-27 KXPNT

પછી ઈ બાય પાહે આવીને એને પગે લાગીને કેવા લાગી કે, “ઓ પરભુ, મને મદદ કર.” ઈસુએ જવાબ દીધો કે, “બાળકોની રોટલી લયને કુતરાની આગળ નાખી દેવી ઈ હારું નથી.” ઈ બાયે કીધુ કે, “હાસુ છે પરભુ, કુતરા પણ પોતાના ધણીઓની થાળીમાંથી જે હેઠવાડું પડેલું છે ઈ ખાય છે.”