Лого на YouVersion
Иконка за търсене

માથ્થી 6:3-4

માથ્થી 6:3-4 KXPNT

પણ તુ જઈ દાન કર, તઈ તારી સિવાય બીજા કોય લોકોને ખબર નો પડે એવી રીતે ખાનગીમાં દાન કર. જેથી તારૂ દાન ખાનગીમાં થાય, પછી તારો બાપ જે ખાનગીમાં જોવે છે એને એનું વળતર આપશે.