1
પ્રેષિતોનાં કાર્યો 6:3-4
પવિત્ર બાઇબલ C.L.
તેથી ભાઈઓ, તમે પવિત્ર આત્માથી અને જ્ઞાનથી ભરપૂર હોય એવા સાત સેવકો તમારામાંથી પસંદ કરો. અમે તેમને એ જવાબદારી સોંપીશું. પણ અમે જાતે તો અમારો પૂરો સમય પ્રાર્થનામાં અને ઈશ્વરના સંદેશના સેવાકાર્યમાં ગાળીશું.”
Compare
Explore પ્રેષિતોનાં કાર્યો 6:3-4
2
પ્રેષિતોનાં કાર્યો 6:7
પ્રભુના સંદેશનો પ્રચાર વધતો રહ્યો. યરુશાલેમમાં શિષ્યોની સંખ્યા વધતી જ ગઈ અને ઘણી મોટી સંખ્યામાં યજ્ઞકારોએ પણ શુભસંદેશનો સ્વીકાર કર્યો.
Explore પ્રેષિતોનાં કાર્યો 6:7
Home
Bible
Plans
Videos