1
માર્ક 15:34
પવિત્ર બાઇબલ C.L.
ત્રણ વાગે ઈસુએ મોટી બૂમ પાડી, “એલોઈ, એલોઈ, લામા સાબાખ્થાની?” અર્થાત્ “મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તરછોડી દીધો છે?”
Compare
Explore માર્ક 15:34
2
માર્ક 15:39
ઈસુએ કેવી રીતે બૂમ પાડીને પ્રાણ છોડયો તે જોઈને ક્રૂસની પાસે ઊભેલા સૂબેદારે કહ્યું, “ખરેખર, તે ઈશ્વરપુત્ર હતા!”
Explore માર્ક 15:39
3
માર્ક 15:38
મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ચીરાઈ ગયો.
Explore માર્ક 15:38
4
માર્ક 15:37
પછી ઈસુએ મોટી બૂમ પાડી અને પ્રાણ છોડયો.
Explore માર્ક 15:37
5
માર્ક 15:33
આશરે બાર વાગે આખા દેશ પર અંધકાર છવાઈ ગયો, અને તે લગભગ ત્રણ કલાક સુધી રહ્યો.
Explore માર્ક 15:33
6
માર્ક 15:15
પિલાત લોકોના ટોળાને ખુશ કરવા માગતો હતો, તેથી તેણે બારાબાસને છોડી મૂક્યો. પછી ઈસુને કોરડાનો સખત માર મરાવ્યો, અને તેમને ક્રૂસે જડવા સોંપણી કરી.
Explore માર્ક 15:15
Home
Bible
Plans
Videos