1
યોહાન 1:12
ગરાસિયા નવો કરાર
પુંણ ઝેંતરવેં હેંનેં ગરહણ કર્યો, અનેં હેંના નામ ઇપેર વિશ્વાસ કર્યો હેંનં બદ્દનેં પરમેશ્વર ન બેંટા-બીટી થાવા નો અધિકાર આલ્યો.
Compare
Explore યોહાન 1:12
2
યોહાન 1:1
દુન્ય બણવા થી પેલ વસન હેંતું, અનેં વસન પરમેશ્વર નેં હાતેં હેંતું, અનેં વસન પરમેશ્વર હેંતો.
Explore યોહાન 1:1
3
યોહાન 1:5
વેયુ ઇજવાળું ઇન્દારા મ ભભળે હે, અનેં ઇન્દારું હેંનેં ઉંલવેં નેં સક્યુ.
Explore યોહાન 1:5
4
યોહાન 1:14
અનેં વસન એક માણસ બણ્યો, અનેં અનુગ્રહ અનેં હાસ થકી ભરપૂર થાએંનેં મનખં ના વસ મ વઇહો, અનેં હમવેં હીની ઇવી મહિમા ભાળી, ઝેંમ પરમેશ્વર ની તરફ થી આવેંલા એક ના એક બેંટા ની મહિમા.
Explore યોહાન 1:14
5
યોહાન 1:3-4
હેંનેંસ દુવારા દુન્ય બણી, અનેં ઝી કઇ બણાવેંલું હે, આખી દુન્ય મ હેંનેં વગર કઇસ ઇયે નહેં બણ્યુ. હેંનેં મ જીવન હેંતું, અનેં વેયુ જીવન મનખં કનેં ઇજવાળું લાયુ.
Explore યોહાન 1:3-4
6
યોહાન 1:29
બીજે દાડે યૂહન્નાવેં ઇસુ નેં પુંતાનેં હામેં આવતં ભાળેંનેં કેંદું, “ભાળો, આ પરમેશ્વર નું ઘેંઠું હે, ઝી દુન્ય ન મનખં ના પાપ સિટી કરે હે.”
Explore યોહાન 1:29
7
યોહાન 1:10-11
વેયો દુન્ય મ હેંતો, અનેં દુન્ય હેંનેં દુવારા બણાવા મ આવી, તે હુંદું દુન્ય ન મનખંવેં હેંનેં નહેં વળખ્યો. વેયો પુંતાનં મનખં કનેં આયો, પુંણ હેંનેં પુંતાનં મનખંવેં ગરહણ નહેં કર્યો.
Explore યોહાન 1:10-11
8
યોહાન 1:9
હાસું ઇજવાળું વેયુ હે, ઝી દુન્ય ન બદ્દ મનખં નેં ઇજવાળું આલે હે, વેયો દુન્ય મ આવવા નો હેંતો.
Explore યોહાન 1:9
9
યોહાન 1:17
એંતરે હારુ કે નિયમ તે મૂસા નેં દુવારા આલવા મ આયુ હે, પુંણ પરમેશ્વરેં ઇસુ મસીહ નેં દુવારા અનુગ્રહ અનેં હાસ વતાડી.
Explore યોહાન 1:17
Home
Bible
Plans
Videos