ઉત્પત્તિ 28:20-22
ઉત્પત્તિ 28:20-22 GUJOVBSI
અને યાકૂબે એવી માનતા લીધી, “જો ઈશ્વર મારી સાથે રહેશે, ને જે માર્ગમાં હું જાઉં છું તેમાં મને સંભાળશે, ને મને ખાવાનું અન્ન ને પહેરવાનાં કપડાં આપશે, ને જો હું શાંતિએ મારા પિતાને ઘેર પાછો આવીશ, તો યહોવા મારા ઈશ્વર થશે. અને આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે, તે ઈશ્વરનું ઘર થશે; અને જે તમે મને આપશો તે સર્વનો દશાંશ હું તમને ખચીત આપીશ.”