ઉત્પત્તિ 39:11-12
ઉત્પત્તિ 39:11-12 GUJOVBSI
અને આસરે તે સમયે એમ થયું કે, યુસફ પોતાનું કામ કરવાને ઘરમાં ગયો, અને ઘરનું કોઈ માણસ અંદર ન હતું. ત્યારે શેઠની પત્નીએ યૂસફનું વસ્ત્ર પકડયું, ને કહ્યું, “મારી સાથે સૂઈ જા;” પણ યૂસફ પોતાનું વસ્ત્ર તે સ્ત્રીના હાથમાં મૂકી દઈને નાસી ગયો, ને બહાર નીકળી ગયો.