ઉત્પત્તિ 47:5-6
ઉત્પત્તિ 47:5-6 GUJOVBSI
અને ફારુને યૂસફને કહ્યું, “તારા પિતા ને તારા ભાઈઓ તારી પાસે આવ્યા છે. મિસર દેશ તારી આગળ છે. દેશમાં ઉત્તમ સ્થળે તારા પિતાને તથા તારા ભાઈઓને રહેવા દે. ગોશેન દેશમાં તેઓ રહે. અને તેઓમાં કોઈ હોશિયાર છે, એવું તું જાણતો હોય તો મારાં ઢોર તેઓનાં હવાલામાં સોંપ.”