YouVersion Logo
Search Icon

પ્રેષિતોનાં કાર્યો 1:3

પ્રેષિતોનાં કાર્યો 1:3 GUJCL-BSI

પોતાના મરણ બાદ પોતે જીવતા થયા છે એ અંગેના સચોટ પુરાવા તેમણે તેમને આપ્યા. તેમણે ચાલીસ દિવસ દરમિયાન તેમને ઘણીવાર દર્શન દઈને ઈશ્વરના રાજ સંબંધી જણાવ્યું.

Video for પ્રેષિતોનાં કાર્યો 1:3