પ્રેષિતોનાં કાર્યો 2:44-45
પ્રેષિતોનાં કાર્યો 2:44-45 GUJCL-BSI
સર્વ વિશ્વાસીઓ સાથે રહેતા હતા અને તેમની માલમિલક્ત સહિયારી હતી. તેઓ પોતાની માલમિલક્ત વેચી દેતા અને પ્રત્યેકની જરૂરિયાત પ્રમાણે બધા વચ્ચે વહેંચી દેતા.