YouVersion Logo
Search Icon

પ્રેષિતોનાં કાર્યો 3:7-8

પ્રેષિતોનાં કાર્યો 3:7-8 GUJCL-BSI

પછી તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઊભો કર્યો. તે માણસના પગ અને ધૂંટણો તરત જ મજબૂત થઈ ગયા; તે કૂદીને તેના પગ પર ઊભો રહ્યો અને ચાલવા લાગ્યો. પછી તે તેમની સાથે ચાલતો અને કૂદતો તેમજ ઈશ્વરની પ્રશંસા કરતો મંદિરમાં ગયો.

Video for પ્રેષિતોનાં કાર્યો 3:7-8