YouVersion Logo
Search Icon

ઉત્પત્તિ 17:4-5

ઉત્પત્તિ 17:4-5 GUJCL-BSI

હવેથી તારું નામ અબ્રામ [અર્થાત્ ઉન્‍નતિ પામેલ પિતા] નહિ, પણ અબ્રાહામ [ઘણાનો પિતા] કહેવાશે. કારણ, મેં તને ઘણી પ્રજાઓનો પિતા બનાવ્યો છે.