ઉત્પત્તિ 25:30
ઉત્પત્તિ 25:30 GUJCL-BSI
એસાવે યાકોબને કહ્યું, “મને આ લાલ શાકમાંથી થોડું ખાવા દે. મને કકડીને ભૂખ લાગી છે.” તેથી તેનું નામ અદોમ (લાલ)પણ પડયું.