યોહાન 19:26-27
યોહાન 19:26-27 GUJCL-BSI
ઈસુએ પોતાનાં માને અને જે શિષ્ય ઉપર પોતે પ્રેમ રાખતા હતા તેમને ત્યાં ઊભેલાં જોયાં અને તેમણે પોતાનાં માને કહ્યું, “બાઈ, જુઓ તમારો દીકરો!” પછી તેમણે તે શિષ્યને કહ્યું, “જો તારાં મા!” ત્યારથી તે શિષ્ય તેમને પોતાને ઘેર રહેવા લઈ ગયો.