લૂક 7:7-9
લૂક 7:7-9 GUJCL-BSI
તેમ જ તમારી પાસે આવવા મેં પણ પોતાને યોગ્ય ગણ્યો નથી. તમે ફક્ત આજ્ઞા કરો એટલે મારો નોકર સાજો થઈ જશે. મારી ઉપર પણ અધિકારીઓ સત્તા ધરાવે છે, અને મારા હાથ નીચે સૈનિકો છે. હું એકને આજ્ઞા કરું છું, ‘જા,’ એટલે તે જાય છે, બીજાને આજ્ઞા કરું છું, ‘આમ કર,’ એટલે તે તેમ કરે છે.” એ સાંભળીને ઈસુ આશ્ર્વર્ય પામ્યા. તેમણે ટોળા તરફ ફરીને કહ્યું, “હું તમને કહું છું કે આવો વિશ્વાસ મને ઇઝરાયલમાં પણ જોવા મળ્યો નથી!”