YouVersion Logo
Search Icon

માર્ક 3:28-29

માર્ક 3:28-29 GUJCL-BSI

હું તમને સાચે જ કહું છું: માણસોને તેમનાં બધાં પાપની અને ઈશ્વરનિંદાની ક્ષમા મળી શકે છે, પણ પવિત્ર આત્મા વિરુદ્ધ જે કોઈ ભૂંડી વાત બોલશે તેને કદી માફ કરવામાં આવશે નહિ

Video for માર્ક 3:28-29