માર્ક 8:37-38
માર્ક 8:37-38 GUJCL-BSI
પોતાના જીવનના બદલામાં માણસ પાસે આપવા જેવું કંઈ જ નથી. તેથી જો કોઈ મારે વિષે અથવા મારા શિક્ષણ વિષે આ બેવફા અને દુષ્ટ જમાનામાં શરમાય, તો માનવપુત્ર પણ પોતાના પિતાના મહિમામાં પવિત્ર દૂતો સાથે આવશે ત્યારે તેને લીધે શરમાશે.”