YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 4:32

પ્રેરિતોનાં કૃત્યો 4:32 GERV

વિશ્વાસીઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું. સમૂહનો કોઇ પણ વ્યક્તિ તેઓની પાસે જે વસ્તુઓ હતી તેની માલિકી તરીકેનો દાવો તેમાંના કોઈએ કર્યો નહિ. તેને બદલે તેઓ દરેક વસ્તુના ભાગ કરી વહેંચતા.

Video for પ્રેરિતોનાં કૃત્યો 4:32