YouVersion Logo
Search Icon

લુક.ની સુવાર્તા 3

3
બાપ્તીસ્મો દેનારા યોહાનુ ઉપદેશ
(માથ. 3:1-12; માર્ક. 1:1-8; યોહ. 1:19-28)
1રોમી મોડા કેસર રાજા તીબેરીયસુ રાજ્યા પંદરમા વાર્ષામે જાંહા પોતિયુસ પિલાત યહુદીયા વિસ્તારુ રાજ્યપાલ આથો, આને હેરોદ રાજા ગાલીલ વિસ્તારુ રાજા આથો, આને તીયા પાવુહુ ફિલિપ ઇતુરીયા, આને ત્રાખોનીતીયા દેશુ રાજા આથો, આને લુસાનિયાસ, અબીલેની વિસ્તારુ રાજા આથો. 2આને જાંહા હન્ના આને કાયફા મહાયાજક આથા, તીયા સમયુલ પરમેહેરુ વચન હુના જાગામે ઝખાર્યા પોયરો યોહાનુ પાહી પોચ્યો. 3આને યોહાન બાપ્તીસ્મો દેનારો, યર્દનુ ખાડી જાગ-જાગેને બાદા વિસ્તારુમે આવીને, પાપુ માફી ખાતુર પસ્તાવો કેરુલો, બાપ્તીસ્મા પ્રચાર કેરા લાગ્યો. 4જેહકી યશાયા ભવિષ્યવક્તા વચોનુ ચોપળીમે લેખલો હાય:
“હુના જાગામે એક બોમબ્લુનારા પ્રચાર કી રેહેલો કા, પ્રભુલે સ્વીકાર કેરા ખાતુર પોતા મનુલે તીયાર કેરા. 5દરેક ચાહાયા પુરી દેવામે આવી,
આને દરેક ડોગુ ટેબા ટેકરા હારકા કેરામે આવી;
વાકળી વાટ સીદી કેરામે આવી, આને ખાડા-ટેકરા વાલ્યા વાટીયા સાપાટ કેરામે આવી.
6આને ઉદ્ધાર કેનારાલે જીયાલે પરમેહેરુહુ મોક્લ્યોહો, તીયાલે બાદા લોક હેરી.”
7જે લોકુ મોડો ટોલો યોહાનુકી બાપ્તીસ્મો લાંઅ ખાતુર નીગીને આવતલો, તીયાહાને તોઅ આખતલો, “ઓ જેરુવાલા હાપળા હોચ્યા ખતરનાક લોકુહુ, તુમનેહે કેડાહા ચેતવણી દેદી કા તુમુહુ પરમેહેરુ આવનારા દંડુકી નાહા?” 8આને દંડુકી વાચાયા ખાતુર તુમા જીવન જીવુલો તરીકા કી ઇ સાબિત કેરા કા તુમુહુ ખેરોજ ખારાબ કામે છોડી દેદેહે, પોત-પોતા મનુમે ઇ માઅ વિચારાહા કા પરમેહેરુ દંડુકી આમુહુ વાચાય જાહુ, ઈયા ખાતુર કા ઇબ્રાહીમુ આમા બાહકો હાય, આંય તુમનેહે આખુહુ કા, પરમેહેર ઈયા ડોગળામેને ઇબ્રાહીમુ ખાતુર વંશ ઉત્પન્ન કી સેકેહે. 9“જે પસ્તાવો નાહ કેતે, પરમેહેર તીયા લોકુહુને દંડ આપા ખાતુરે તીયાર હાય, જેહકી એક માંહુ કુવાળા લીને તીયા ચાળવા મુલાહાને વાડા ખાતુર તીયાર હાય, જે હારે ફલ નાહ દેતો, તીયાહાને વાડીને આગીમે ટાકી દેવાહે.” ઇયુજ રીતીકી લોકુ બી ન્યાય કેરામે આવી. 10તાંહા લોકુહુ યોહાનુલે ફુચ્યો, “તા આમુહુ પરમેહેરુ દંડુકી વાચાયા ખાતુર કાય કેજી?” 11યોહાનુહુ તીયાહાને જવાબ આપ્યો, “જીયા કેડાપે બી બેન ડોગલ્યા વી? આને જીયાપે એક બી નાહા તીયાલે એક ડોગલી આપી દેઅ, આને જીયા કેડાપે બી ખાવુલો વેરી, તોબી જીયાપે નાહ તીયાલે દેઅ.” 12તાંહા વેરો લેનારા બી બાપ્તીસ્મો લાંઅ ખાતુર યોહાનુહી આલા, આને તીયાલે ફુચ્યો, “ઓ ગુરુજી આમુહુ કાય કેજી?” 13યોહાનુહુ તીયાહાને આખ્યો, જો તુમા ખાતુર સરકારુ વેલને નક્કી કેલો હાય, તીયાસે વાદારે કર નાય લેવુલો. 14આને સૈનિકુહુ બી યોહાનુલે ઇ ફુચ્યો, “આમુહુ કાય કેજી?” યોહાનુહુ તીયાહાને આખ્યો, “કેડાલે બી ડરાવી, ધાકાવીને તીયાપેને પોયસા માઅ માગાહા, આને નાય કેડાપે ખોટો ગુનો લાગવુલો, આને પોતા પાગારીપુજ સંતોષ રેવુલો.”
15આને જે લોક ખ્રિસ્ત માહરી આવુલો વાટ જોવતલા, આને બાદે માંહે પોત-પોતા મનુમે યોહાનુ વિશે વિચાર કી રેહલે આથે કા, “કાય ઓજ ખ્રિસ્ત તા નાહ?” 16તાંહા યોહાનુહુ તીયા બાદા લોકુહુને જવાબ દેદો, “આંય તા તુમનેહે પાંયુકી બાપ્તીસ્મો આપુહુ, પેન જો આવનારો હાય, તોઅ માઅ કેતા તાકતવાલો હાય: આંય તા તીયા બુટુ વાધ્યા ખોલા બી યોગ્યો નાહ, તોઅ તુમનેહે પવિત્રઆત્મા આને આગીકી બાપ્તીસ્મો આપી. 17તીયા હુપળો તીયા આથુમે હાય; આને તોઅ પોતા ખોલાલે હારકી સાફ કેરી; આને ગોવુહુને પોતા કોઠારુમે એકઠો કેરી, પેન ગોંવુ પુમઠાલે (કુટારાલે) તીયુ આગીમે બાલી દી, જે કીદીહીજ ઉલાનારી નાહ.” 18તાંહા તોઅ ખુબુજ હિકામણ આપી-આપીને લોકુહુને સુવાર્તા ઉનાવતો રીયો.
યોહાનુલે જેલુમે કોંડી દેદો
(માથ. 3:13-17; માર્ક. 1:9-11)
19પેન યોહાનુહુ હેરોદ રાજાલે થોપકો દેદો, કાહાકા તીયા પાવુ ફિલિપુ કોઅવાલી હેરોદીયા વિશે, આને બાદા ખોટા કામુ વિષયુમે જે તીયાહા કેલે આથે. 20તાંહા હેરોદ રાજાહા તીયા બાદા કેતા ઇ ખોટો કામ બી કેયો કા, યોહાનુલે જેલુમે ટાકી દેદો.
ઇસુ બાપ્તીસ્મો
21જાંહા બાદા લોકુહુ યોહાનુ આથુકી બાપ્તીસ્મો લેદો, આને ઇસુ બી બાપ્તીસ્મો લીને પ્રાર્થનાકી રેહલો આથો, તાંહા જુગ ખુલી ગીયો. 22આને પવિત્રઆત્મા શારીરિક રુપુમે કબુતરુ હોચે તીયાપે ઉત્યો, આને જુગુમેને પરમેહેરુ વેલને એહેકી આવાજ આલો: “તુ માઅ મેરાલો પોયરો હાય, તોપે આંય ખુશ હાય.”
ઇસુ આગલા ડાયા નાંવે
23જાંહા ઇસુહુ પોતે ઉપદેશ કેરા લાગ્યો, તાંહા તીયા ઉંમર લગભગ તીસ વોર્ષા આથી, આને (જેહકી હોમજામ આવતલો) ઇસુ યુસુફુ પોયરો આથો, આને યુસુફ એલી પોયરો આથો. 24આને એલી મથ્થાતુ પોયરો, મથ્થાત લેવી પોયરો, લેવી મલ્ખી પોયરો, મલ્ખી યન્નાયનુ પોયરો, યન્નાય યુસુફુ પોયરો આથો. 25આને યુસુફ મત્તિથ્યાનુ પોયરો, મત્તિથ્યાન આમોસુ પોયરો, આમોસ નુહુમુ પોયરો, હેસ્લી પોયરો, હેસ્લી નગ્ગ્યુ પોયરો આથો. 26આને નગ્ગ્ય માહથુ પોયરો, માહથ મત્તિથ્યાનુ પોયરો, મત્તિથ્યાનય શિમયુ પોયરો, શિમય યોસેખુ પોયરો, યોસેખ યોદાનુ પોયરો આથો. 27આને યોદાન યોહાનાનુ પોયરો, યોહાનાનુ રેસાનુ પોયરો, રેસાનુ ઝરુબાબેલુ પોયરો, ઝરુબાબેલ શલફીયેલુ પોયરો, શલફીયેલ નેરી પોયરો આથો. 28નેરી મલ્ખી પોયરો, મલ્ખી અધ્ધી પોયરો, અધ્ધી કોસામુ પોયરો, કોસામ આલ્માદામુ પોયરો, આલ્માદામ એરુ પોયરો આથો. 29આને એરુ યેશુ પોયરો, યેશુ એલીએઝરુ પોયરો, એલીએઝર યોરીમુ પોયરો, યોરીમ માથ્થાતુ પોયરો, માથ્થાત લેવી પોયરો આથો. 30આને લેવી સીમેઓનુ પોયરો, સીમેઓન યહુદા પોયરો, યહુદા યુસુફુ પોયરો, યુસફ યોનામુ પોયરો, યોનામ એલિયાકીમુ પોયરો આથો. 31આને એલીયાકીમ મલેયાનુ પોયરો, મલેયાન મીન્નાનુ પોયરો, મીન્નાનુ માત્તાથનુ પોયરો, માત્ત્થાન નાથાનુ પોયરો, નાથાન દાઉદુ પોયરો આથો. 32આને દાઉદ યશાયુ પોયરો, યશાય ઓબેદનુ પોયરો, આબેદન બોઆઝનુ પોયરો, બોઆઝ સલ્મોનુ પોયરો, સલ્મોન નાહસોનુ પોયરો આથો. 33આને નાહસોન અમિનાદાબુ પોયરો, અમિનાદાબ અર્નીનુ પોયરો, આર્નીન હેસ્રોનુ પોયરો, હેસ્રોન પેરેસુ પોયરો, પેરેસ યહુદા પોયરો આથો. 34આને યહુદા યાકુબુ પોયરો, યાકુબ ઇસાકુ પોયરો, ઇસાક ઇબ્રાહીમુ પોયરો, ઇબ્રાહીમુ તેરાહુ પોયરો, તેરાહ નાહોરુ પોયરો આથો. 35આને નાહોર સરૂગુ પોયરો, સરૂગ રયુનુ પોયરો, રયુન પેલેગુ પોયરો, પેલેગ એબરુ પોયરો એબર શેલાનુ પોયરો આથો. 36આને શેલાન કાયનાનુ પોયરો, કાયનાન અર્પક્ષદુ પોયરો, અર્પક્ષદ શેમનુ પોયરો, શેમનુ નુહુ પોયરો, નુહ લામેખુ પોયરો આથો. 37આને લામેખ મથુશેલાનુ પોયરો, મથુશેલાન હનોખુ પોયરો, હોનોખ યારેદુ પોયરો, યારેદ મહાલેલુ પોયરો, મહાલેલ કાયનુ પોયરો આથો. 38આને કાયન અનોશુ પોયરો, અનોશ શેથુ પોયરો, સેથ આદમુ પોયરો, આદમ પરમેહેરુ પોયરો આથો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in