YouVersion Logo
Search Icon

માથ્થી 22

22
વોરાળુ માંડા દાખલો
(લુક. 14:15-24)
1તાંહા ઇસુ ફાચે તીયાહાને દાખલો આપીન આખા લાગ્યો. 2“હોરગા રાજ્ય ઈયા દાખલા હોચે હાય: એક રાજા જીયાહા પોતા પોયરા વોરાળ કેયો.” 3આને તીયાહા પોતા ચાકરુહુને મોકલ્યા કા, આમંત્રણ કેલા લોકે વોરાળુમે માંડો ખાંઅ આવે; પેન તે આવા નાય માગતેલે. 4ફાચે તીયાહા બીજા ચાકરુહુને ઇ આખીન મોકલ્યા કા, આમંત્રણ આપલા લોકુહુને આખા: હેરા, માયુહુ ખાવુલી તીયાર કી દેદોહો, માંઅ પાલ્લે જાનવરે ખાવુલુ ખાતુર માંયેહે, આને બાદો તીયાર હાય; વોરાળુ માંડો ખાંઅ આવા. 5પેન તીયાહા ધ્યાન નાય દેદો, કેડો ખેતુહી, આને કેડો તીયા વેપાર (ધંધો) કેરા ગીયા. 6આને જે વાચાય રેહલા આથા, તીયા ચાકરુહુને બીજા લોકુહુ તીને તીયાં આરી એકદમ ખારાબ રીતે વોરતીન તીયાહાને માંય ટાક્યા. 7જાંહા રાજા ઇ ઉનાયો, તાંહા રાજાલે રોગ આલી, આને તીયાહા પોતા સૈનિકુને મોકલીન, તીયાં ખુનીહીને નાશ કેયા, આને તીયાં ગાંવુમે આગ લાગવી દેદી. 8તાંહા તીયાહા પોતા ચાકરુહુને આખ્યો, વોરાળુ માંડો તીયાર હાય, પેને આમંત્રણ કેલા લોક યોગ્ય નાહા બોન્યે. 9ઈયા ખાતુર તુમુહુ દરેક જાગામે જાયને, જોતે બી માંહે તુમનેહે મીલે, તીયા બાદાહાને વોરાળુ માંડો ખાંઅ હાદી લાવા. 10તાંહા તીયા ચાકરુહુ દરેક જાગામે જાયને ખારાબ, ભોલો, જોતે બી માંહે મીલ્યે, બાદાહાને એકઠે કેયે, આને વોરાળુ પોંગો ગોવારા કી પોરાય ગીયો.
11“જાહાં રાજા ગોવારાહાને હેરા માજ આલો; તાંહા તીયાહા તીહી એક માંહાલ વોરાળુમ હેયો, તીયાહા તે પોતળે નાય પોવલે આથે, જે ગોવારાહાને વોરાળુ દાવતુમે પોવા ખાતુર આપવામ આલ્લે. 12રાજાહા તીયાલે ફુચ્યો, ‘ઓ દોસ્દાર; તુલ વોરાળુ દાવતુમે આપવામ આલ્લે તે પોતળે પોવ્યા વગર ઇહી કાહાલ આવી ગીયોહો?’ આને તોઅ માંહુ ચુપ વી ગીયો. 13તાંહા રાજાહા તીયા ચાકરુહુને આખ્યો, ‘ઈયા આથ-પાગ બાંદીને, ઇયાલ આંદારામે બારે ટાકી ધ્યા, તીહી રોળા પોળી, આને દાત કીકરાવા પોળી.’ 14કાહાકા નોતરુલે માહે તા ખુબ હાય, પેન પસંદ કેલ્લે માંહે તા થોડેજ હાય.”
કેસરુલે વેરો દેવુલો
(માર્ક. 12:13-17; લુક. 20:20-26)
15તાંહા ફોરોશી લોક જાયને માજા-માજ વિચાર કેરા લાગ્યા કા, તીયાલે કેહકી ગોઠીમે ફોસવુજી. 16તાંહા તીયાહા તીયા ચેલાહાને હેરોદ રાજાલ માનનારા આરી એહેકી આખા મોકલ્યો કા, “ઓ, ગુરુજી, આમુહુ જાંતાહા કા, તુ હાચો હાય, આને પરમેહેરુ ગોઠયા હાચાયુકી હિકવોહો, આને કેડાજ પરવાહ નાહા કેતો, કાહાલ કા તુ માંહા મુયે હીને ગોઠયા નાહ કેતો. 17ઈયા ખાતુર તુ આમનેહે આખ કા તુ કાય હોમજોહો? કાય કેસર રાજાલે વેરો દેવુલો હારો હાય કા નાહા.” 18ઇસુહુ તીયાં ખોટો ઈરાદો જાયને આખ્યો, “ઓ ઢોંગ્યાહા, તુમુહુ માન કાહા ગોઠીમે તેરા કોશિશ કેતાહા? 19વેરો લેવુલો સિક્કો માન દેખાવા,” તાંહા તે ઇસુ પાહી એક દીનાર લી ગીયા. 20ઇસુહુ તીયાહાને ફુચ્યો, “ઈયા સિક્કાપે છાપ આને નાવ કેડા હાય?” 21તીયાહા તીયાલે આખ્યો, “કેસરુ” તાંહા તીયાહા તીયાહાને આખ્યો, “જો કેસરુ હાય, તોઅ કેસરુલે ધ્યા; આને જો પરમેહેરુ હાય, તોઅ પરમેહેરુલે ધ્યા.” 22ઇ ઉનાયને તે કાંહવાયજ રીયા, આને તે લોક ઇસુલે છોડીને જાતા રીયા.
મોલામેને જીવી ઉઠુલુ આને વોરાળુ બાબત
(માર્ક. 12:18-27; લુક. 20:27-40)
23તીયાજ દિહુલે સદુકી લોક જે આખતાહા, કા મોલા માંહા જીવી ઉઠુલુ હાયજ નાહ, ઇસુહી આવીને ફુચા લાગ્યા, 24“ઓ ગુરુજી, મુસાહા આખલો કા, આમી કેલ્લો બી માહુ પોયરા વગર મોય જાય, તા તીયા પાવુહુ તીયા કોઅવાલી આરી વોરાળકીને, પોતા પાવુ ખાતુર પોયરે ઉત્પન્ન કે. 25આમી આમાહી સાત પાવુહુ આથા; પેલ્લો વોરાળકીને મોય ગીયો; આને પોયરે નાય વેરા લીદે તીયા કોઅવાલી તીયા પાવુહુ ખાતુર છોડી ગીયો. 26એહેકીજ બીજાહા આને તીજાહા બી કેયો, આને સાત પાવુહી લુગુ એહેકીજ વીયો. 27બાદાહા છેલ્લે તે બાય બી મોય ગીયી. 28આમી: જીવી ઉઠે તા તીયા સાતુમેને કેડા કોઅવાલી વેરી? કાહાકા તે બાઠાજ કોઅવાલી વી ગેહેલી આથી.” 29ઇસુહુ તીયાહાને જવાબ દેદો, “તુમુહુ પવિત્રશાસ્ત્રલે આને પરમેહેરુ સામર્થુલે નાહ જાંતા; ઈયા લીદે તુમુહુ ભુલુમ પોળ્યાહા. 30કાહાકા તે જીવી ઉઠી તાંહા વોરાળ નાય વે; પેન હોરગામે તે પરમેહેરુ હોરગાદુતુ હોચ રીઅ. 31પેન મોલામેને જીવી ઉઠુલુ વિશે કાય તુમુહુ ઇ વચન નાહા વાચ્યો, જો પરમેહેરુહુ તુમનેહે આખ્યોહો: 32‘આંય ઇબ્રાહીમુ પરમેહેર, ઇસાકુ પરમેહેર, આને યાકુબુ પરમેહેર હાય?’ તોઅ મોલા લોકુ નાહ, પેને જીવતા લોકુ પરમેહેર હાય.” 33ઇ ઉનાયને લોક તીયા ઉપદેશુકી કાંહવાયજ રીયે.
બાદા કેતા મોડી આજ્ઞા
(માર્ક. 12:28-34; લુક. 10:25-28)
34જાહાં ફોરોશી લોકે ઉનાયા કા, ઇસુહુ સદુકી લોકુ મુય બંદ કી દેદો; તાંહા તે ટોલવાયા. 35આને તીયાહામેને એક મુસા નિયમ જાંનારાહા ઇસુલે પારખા ખાતુર ફુચ્યો, 36“ઓ ગુરુજી, નિયમ શાસ્ત્રમેને કેલ્લી આજ્ઞા મોડી હાય?” 37ઇસુહુ તીયાલે આખ્યો, “તુ પરમેહેર પોતા પ્રભુપે તોઅ આખા મનુકી, આને પુરા જીવુકી, આને પોતા પુરી બુદ્ધિકી પ્રેમ રાખ. 38મોડી આને મુખ્ખી આજ્ઞા તા એજ હાય. 39આને ઈયુ હોચીજ એ બીજી આજ્ઞા બી હાય કા, તુ પોતા પડોશીહીને પોતા સારકો પ્રેમ રાખ. 40એજ બેન આજ્ઞા હાય કા નિયમશાસ્ત્રા આને ભવિષ્યવક્તા આધાર હાય.”
ઇસુ ખ્રિસ્ત કેડા પોયરો હાય
(માર્ક. 12:35-37; લુક. 20:41-44)
41જાહાં ફોરોશી લોક ટોલો વોલીને ઉબલા આથા, તાંહા ઇસુહુ તીયાહાને ફુચ્યો. 42“ખ્રિસ્તુ વિષયુમ તુમુહુ કાય હોમજુતાહા? તોઅ કેડા પોયરો હાય?” તીયાહા ઇસુલે આખ્યો, “દાઉદ રાજા.” 43તીયાહા તીયાલે ફુચ્યો, “તા દાઉદ રાજા પવિત્રઆત્મામે આવીને પ્રભુ કાહાલ આખેહે? 44‘પ્રભુ, પરમેહેરુહુ માંઅ પ્રભુલે આખ્યો, માંઅ હુદીવેલ બોહ, જાંવલુગુ કા આંય તોઅ દુશ્મનુહુને પુરી રીતે નાય હારાવુ.’ 45આમી, જાંહા દાઉદ તીયાલે પ્રભુ આખેહે, તા તોઅ તીયા પોયરો કેહકી વીયો?”
46ઈયા જવાબુમે કેડો બી એક ગોઠ નાહ આખી સેક્યો, પેન તીયા દીહુલને કેડાલુજ બીજી વાર ફાચે તીયાલે કાયજ સવાલ ફુચા હિંમત નાય વીયી.

Currently Selected:

માથ્થી 22: DUBNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in