માથ્થી 23:23
માથ્થી 23:23 DUBNT
“ઓ ઢોંગી મુસા નિયમ હિક્વુનારાહા, આને ફોરોશી લોક તુમાપે હાય! તુમુહુ, ફુદીના આને, વારાલી આને જીરા દશમો ભાગ દેતાહા, પેન તુમુહુ નિયમ શાસ્ત્રમેને ગંભીર ગોઠીહીને એટલે ન્યાય આને દયા, આને વિશ્વાસ યોગ્ય” વેરા છોડી દેદોહો; પેન તુમુહુ તીયાહાને બી કેતા રેતા આને તીયાલે બી નાય છોડતા.