માથ્થી 23:37
માથ્થી 23:37 DUBNT
“ઓ યરુશાલેમ શેહેરુ લોકુહુ, ઓ યરુશાલેમ શેહેરુ લોકુહુ! તુ જે ભવિષ્યવક્તાહાને માંય ટાકતોહો, આને જોઅ તોઅ પાહી મોકલ્યાહા, તીયાહાને ડોગળમાર કેતોહો, કોતા વાર માયુહ ઈચ્છા કેયી કા, જેહેકી કુકડી તીયા પીચલાહાને પોતા ફાકડાહા એઠાં રાખવાલી કેહે, તેહેકી આંય બી તોઅ પોયરાહાને રાખવાલી કેરા ઈચ્છા કેલી, પેન તુમુહુ નાહ ઈચ્છયો.