YouVersion Logo
Search Icon

માથ્થી 24

24
દેવળુલે પાળી ટાકુલુ વિશે ભવિષ્યવાણી
(માર્ક. 13:1-31; લુક. 21:5-33)
1જાંહા ઇસુ દેવળુમેને નીગીને જાતલો, તાંહા તીયા ચેલા તીયાલે દેવળુ બાંધકામ દેખાવા ખાતુર તીયા પાહી આલા. 2તીયાહા તીયાહાને આખ્યો, “તુમુહુ ઇ બાદો જો હી રીયાહા, પેન આંય તુમનેહે ખેરોજ આખુહુ, ઇહી એક બી ડોગળો બીજા ડોગળા ઉપે રાંઅ દેવામે નાય આવે, તોઅ બાદા નાશ કી દી.”
દુઃખ આને સંકટ
(માર્ક. 13:3-13; લુક. 21:7-19)
3આને જાંહા તોઅ જેતુનુ ચાળવાલા ડોગુપે જાયને બોઠલો, તાંહા ચેલાહા એકાંતુમે તીયા પાહી આવીને આખ્યો, “આમનેહે આખ કા એ ગોઠયા કીદીહી વેરી? આને તોઅ આવુલો સમયુલ આને જગતુ અંતુ કાય નિશાણી વેરી?” 4ઇસુહુ તીયાહાને જવાબ દેદો, સાવધાન રેજા! એગુહુ તુમનેહે નાય બેહકાવે. 5કાહાકા ખુબુજ લોક એહેડા વેરી કા જે માંઅ નાવુકી આવીને આખી, આંય ખ્રિસ્ત હાય, આને ખુબુજ લોકુહુને બેહકાવી દી. 6તુમુહુ લડાયુપે, લોડાયુ ચર્ચા ઉનાહા; તાંહા કાબરાય માંઅ જાંહા કાહાકા ઈયુ ગોઠી વેરુલો જરુરી હાય, પેને તીયા સમયુલ જગતુ અંત નાય વેરી. 7કાહાકા એક જાતિ લોક બીજી જાતિ લોકુપે હુમલો કેરી, આને એક રાજ્યા લોક બીજા રાજ્યા આરી લોડાય કેરી, આને જાગા-જાગામે કાલ પોળી, આને ધરતી કંપ વેરી. 8એ બાધ્યા ગોઠયા દુઃખુ સુરુવાતુમ વેરી. 9તાંહા તે લોક જે તુમા વિરોધ કેતાહા દુઃખ દાંઅ ખાતુર તુમનેહે તેરાવી દી, આને તુમનેહે માંય ટાકી, કાહાકા તુમુહુ માપે વિશ્વાસ કેતેહે, આને માંઅ નાવુ લીદે બાદી જાતિ લોક તુમા આરી દુશ્મની રાખી. 10તાંહા ખુબુજ લોક માપે વિશ્વાસ કેરા છોડી દી, આને એકા-બીજાલે તેરાવી દી, આને એકા-બીજા આરી દુશ્મની રાખી. 11ખુબુજ ખોટા ભવિષ્યવક્તા આવી, આને ખુબુજ લોકુહુને ધોકો દી. 12આને પાપ વાદી જાવુલો કારણુકી, તે એક-બીજા આરી પ્રેમ કેરુલો બંદ કી દી. 13પેન જે પોતા જીવનુ છેલ્લે લુગુ માપે વિશ્વાસ રાખી તેંજ ઉદ્ધાર પામી. 14આને “પરમેહેરુ રાજ્યા વિશે એ સુવાર્તા બાદા જગતુમે પ્રચાર કેરામે આવી કા, બાદા દેશુહુને ઇયાલ સ્વીકાર કેરા ખાતુર મોકો મીલે, તાંહા તીયા બાદ જગતુ અંત વેરી.”
ખુબ મોડા દુઃખુ શુરુવાત
(માર્ક. 13:14-23; લુક. 21:20-24)
15“ઈયા ખાતુર જાહાં તુમુહુ ઉજાળનારી ખારાબ વસ્તુલે જીયા ચર્ચા દાનિયેલ ભવિષ્યવક્તા મારફતે વેઅલી આથી, પવિત્ર જાગાપે ઉબલી હેરાહા, (જો વાચે તોઅ હોમજે) 16તાંહા જે લોક યહુદીયા વિસ્તારુમે વેરી, તે ડોગુપે નાહી જાય. 17આને જે ધાબાપે વેરી, તે પોતા કોમે સામાન લાઅ નાય ઉતે.” 18આને જે ખેતુમે વેરી, તે પોતા પોતળે લાંઅ ખાતુર ફાચો કોઅ નાય જાય.
19“તીયા દિહુમે મોયનાવાલી (ગર્ભવતી) આને પોયરાલે દુધ પાજતી બાય વેરી, તીયુ ખાતુર હાય, હાય.” 20ઈયા ખાતુર પ્રાર્થના કેરા કા; તુમનેહે હિયાલામે નેતા વિશ્રામવારુ દિહી નાહા નાય પોળે. 21કાહાકા તીયા સમયુમ એહેડો ખુબુજ દુઃખ વેરી, તીયા હોચ જગતુ શુરુવાતુહીને આમી લુગુ નાહ વીયો, આને કીદીહીજ નાય વેરી. 22કાદાચ તે દિહ ઓછા કેરામે નાય આવતા, તા કેડો બી જીવતો નાય રેતો; પેને નીવળુલા લોકુ લીદે તે દિહ ઓછા કેરામે આવી. 23તીયા સમયુમ કાદાચ એગુહુ તુમનેહે આખે કા, હેરા, ખ્રિસ્ત ઇહી હાય! કા તીહી હાય! તીયા વિશ્વાસ નાય કેરુલો.
24“કાહાકા ઝુટા ખ્રિસ્ત આને ભવિષ્યવક્તા નીંગી ટાકાય, આને મોડે ચમત્કાર આને અદભુત કામે દેખાવી કા, કાદાચ વી સેકે તા નીવળુલા લોકુહુને બી ભરમાવી દી.” 25હેરા, માયુહુ પેલ્લાજ ઇ બાદો તુમનેહે આખી દેદોહો. 26ઈયા ખાતુર કાદાચ તે તુમનેહે આખે, હેરા, તોઅ હુના જાગામે હાય, તા બારે નાય નીગી જાવુલો; કા હેરા, તોઅ ખોલીમે હાય, તા વિશ્વાસ માઅ કેહા.
27“કાહાકા જેહેકી વીજ દિહ ઉગતાવેલને દિહ બુડતાવેલ લોગુ ચમકુતી જાહે, તેહેકીજ માંહા પોયરા બી આવુલો વેરી. 28જીહી આત્મિક રીતે મોલે માંહે હાય, તીહી ન્યાય નોક્કીજ પોચી જાય.”
માંહા પોયરા આવુલો બીજો આગમન
(માર્ક. 13:24-27; લુક. 21:25-28)
29“તીયા દિહુ દુઃખુ બાદમે, તુરુતુજ દિહ કાલો વી જાય, આને ચાંદુ ઉજવાળો જાતો રીઅ, આને તારા જુગુમેને તુટી પોળી, આને જુગુ શક્તિ આલવાય જાય.” 30તાંહા માંહા પોયરા નિશાણી જુગુમે દેખાય, આને તાંહા તોરતીપેને બાદી જાતિ લોક છાતી કુટી; આને માંહા પોયરાલે મોડા સામર્થ્ય આને મહિમા આરી જુગુમેને વાદલાપે સામર્થુકી આવતા હેઅહા. 31આને તોઅ તુતારી વાજીન, મોડા આવાજુ આરી પોતા હોરગા દુતુહુને મોકલી, આને તે જુગુ ઈયા છેડાહીને બીજા છેડાહી હુદી ચારી દિશામેને તીયા નીવળુલા લોકુહુને એકઠે કેરી.
અંજીરુ ચાળા દાખલો.
(માર્ક. 13:28-31; લુક. 21:29-33)
32“અંજીરુ ચાળવાપેને ઓ દાખલો હિકા, જાંહા તીયા ડાગ્યા કોવલ્યા વી જાત્યાહા, આને પાને નિંગા લાગતેહે, તાંહા તુમુહુ જાંય લેતેહે કા ઉનાલો પાહી હાય.” 33ઈયુ રીતીકી જાહાં તુમુહુ એ બાધ્યા ગોઠીહીને હેહા, તાંહા જાંયલ્યા કા, તોઅ પાહી હાય, નેતા બાંણાહીજ હાય. 34આંય તુમનેહે ખેરોજ આખુહુ કા, જાંવલુગુ એ બાધ્યા ગોઠયા પુર્યા નાય વી જાય, તામ લુગ ઈયુ પીઢી અંત નાય વેઅ. 35જુગ આને તોરતી જાતિ રીઅ, પેન માંઅ વચન કીદીહીજ નાય ટાલાય.
જાગતા રેજા
(માર્ક. 13:32-37; લુક. 17:26-30,34-37)
36“તીયા દિહુ આને તીયા સમયુ વિશે કેડોજ નાહ જાંઅતો, નાય હોરગા દુત, આને નાય આંય, પોયરો પેન ફક્ત બાહકોજ જાંહે. 37જેહેકી નુહા સમયુમે વેલો, તેહેકીજ માંહા પોયરા બી આવુલો વેરી.” 38કાહાકા જેહેકી રેલ નાહા આલી તીયા પેલ્લા, જીયા દિહુલે લુગુ નુહો વાહાણુમે નાહ ચોળ્યો, તીયા દિહ લુગુ તે લોક ખાતલા આને પિતલા, આને તીયામે વોરાળે વેતેલે. 39આને જાંવ લોગુ રેલ આવીને તીયા બાદા લોકુહુને વોરાવી નાહ લી ગીયી, તામ લુગ તીયાહાને કાયજ માલુમ નાહ પોળ્યો; તેહેકીજ માંહા પોયરા બી આવુલો વેરી. 40તીયા સમયુલ બેન જાંઅ ખેતુમે વેરી, એક લીઅ લેવામ આવી, આને બીજાલે છોડી દેવામે આવી. 41બેન બાયા કોઅટી ફીરવુત્યા વેરી, એકાલે લી લેવામ આવી, આને બીજીલે છોડી દેવામે આવી. 42ઈયા ખાતુર જાગતે રેજા, કાહાકા તુમુહુ નાહા જાંઅતે કા, તુમા પ્રભુ કેલ્લા દિહુલે આવી. 43પેન ઇ જાંયલ્યા કા, કાદાચ પોંગા માલિક જાંઅતો કા, ચોર કેલ્લા સમયુલ આવી, તા તોઅ જાગતો રેતો; આને પોતા કોમે ચોરી નાય વેરા દેતો. 44ઈયા ખાતુર તુમુહુ બી તીયાર રેજા, કાહાકા જીયા સમયુ વિષયુમ તુમુહુ વિચાર બી નાહા કેતે, તીયાજ સમયુલ માંહા પોયરો આવી જાય.
ઈમાનદાર નોકર આને ખારાબ નોકર
(લુક. 12:41-48)
45“તાહા: એક ઈમાનદાર આને બુદ્ધિમાન ચાકર તોઅ હાય: જીયાલે પોંગા માલિક બીજા ચાકરુપે નજર રાખા ખાતુર પસંદ કેહે, તોઅ તીયાલે યોગ્ય સમયુપે માંડો દાંઅ ખાતુર આખેહે, ફાચે તોઅ લાંબી મુસાફરીમે જાતો રેહે.” 46ધન્ય હાય, તોઅ ચાકર, જીયાલે તીયા માલિકુહુ આવીને એહેકીજ કેતા હેયો. 47આંય તુમનેહે ખેરોજ આખુહુ; તોઅ તીયાલે પોતા બાદી મિલકતુપે કારભારી બોનાવી દી. 48પેન તોઅ ખારાબ ચાકર વિચાર કેરા લાગે કા, માંઅ માલીકુલ આવુલો વા હાય. 49આને પોતા હેંગાત્યા ચાકરુહુને ઠોકા લાગે, આને પીનારાહા આરી ખાયા આને પીયા કે. 50તા તીયા ચાકરુ માલિક એહેડા દિહુલે ફાચો આવી, જાહાં તોઅ તીયા વાટ બી જોવતો નાય વેરી, આને જે ધેડી તોઅ જાંતો નાહા, તીયા સમયુલ ચાકરુ માલિક આવી જાય, 51તાંહા તોઅ તીયાલે ખુબ કડક સજા દી, તીયા ભાગ ઢોંગી આરી ગોણવામે આવી: તીહી રોળુલો આને દાત કીકરાવુલો વેરી.

Currently Selected:

માથ્થી 24: DUBNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in