YouVersion Logo
Search Icon

માથ્થી 27

27
પિલાતુ આગાળી ઇસુ
(માર્ક. 15:1; લુક. 23:1-2; યોહ. 18:28-32; પ્રેરિત 1:18-19)
1વેગર્યો-વેગર્યો, બાદા મુખ્યો યાજકે આને લોકુ વડીલુહુ ઇસુલે માય ટાકા કાવત્રો કેયો. 2આને તીયાહા ઇસુલે બાંધ્યો આને લી જાયને રાજ્યપાલ પિલાત રાજા આથુમે હોપી દેદો.
યહુદા આપઘાત કેહે
(પ્રેરિત 1:18,19)
3જાંહા તીયા તેરાવનારો યહુદાલે ખબર પોળી કા, ઇસુલે માય ટાકા ખાતુર ગુનેગાર ઠેરવામે આલોહો, તાંહા તોઅ પાસતાયો, આને તે તીસ ચાંદી સિક્કા મુખ્યો યાજકુ આને વડીલુહી ફાચો લાલો. 4આને આખ્યો, “માયુહુ નિર્દોષ માંહાલે મારાંવા ખાતુર તેરાવીને પાપ કેયોહો,” તીયાહા આખ્યો, “ઈયા કી આમનેહે કાય લેવો-દેવો નાહ,” તુજ તીયા માટે જવાબદાર હાય. 5તાંહા તોઅ તીયા સિક્કાહાને દેવળુ ચોવઠામે ફેકીને જાતો રીયો, આને બારે જાયને ફાસી ખાય લેદી.
6મુખ્યો યાજકુહુ તીયા સિક્કાહાને લીને આખ્યો, “આમા નિયમ આમનેહે ઈયા સિક્કાહાને દેવળુ ભંડારુમે થોવુલી પારવાનગી નાહ દેતો, કાહાકા એ સિક્કા ખુન કેરાવા ખાતુર દેદલા આથા.” 7તાંહા તીયાહા સંમતી કીને, તીયા સિક્કા કી પરદેશી લોકુહુને દાટી દાંઅ ખાતુર કુંભારુ ખેત વેચાતો લેદો. 8ઈયા કારણુકી તોઅ ખેત આજ લોગુ રોગુતુ ખેત#27:8 રોગુતુ ખેત રોગુતુ કિંમત કીને લેદલો ખેત આખાહે. 9ઇ વચન યર્મિયા ભવિષ્યવક્તાહા આખલો, આથો તોઅ પુરો વીયો, આને તીયાહા આખ્યો, “આને તીયાહા તે તીસ સિક્કા અથવા તે કિંમત જે ઇસ્રાએલુ લોકુહુ તીયાલે દાંઅ ખાતુર સહમત વેલા, તે તીયાહા લી લેદા. 10આને જેહેકી પ્રભુહુ માને આજ્ઞા દેદલી, તેહકીજ તીયાહા તીયા સિક્કા વપરાસ કુંભારુ ખેત વેચાતો લાંઅ માટે કેયો.”
પિલાતુ સવાલ
(માર્ક. 15:2-5; લુક. 23:3-5; યોહ. 18:33-38)
11જાંહા ઇસુ રાજ્યપાલ પિલાત રાજા આગાળી ઉબી રેહલો, તાંહા પિલાત રાજાહા તીયાલે ફુચ્યો, “કાય તુ યહુદી લોકુ રાજા હાય?” ઇસુહુ તીયાલે આખ્યો, “તુ પોતેજ આખી રીયોહ.” 12જાંહા મુખ્યો યાજક આને વડીલ તીયાપે ગુનો લાગવી રેહેલા, તાંહા તીયાહા કાયજ જવાબ નાય દેદો. 13તાંહા પિલાતુહુ તીયાલે આખ્યો, “કાય તુ નાહા ઉનાતો કા, એ તોઅ વિરુધુમે કોતો ગુનો લાગવી રીયાહા?” 14પેને ઇસુહુ તીયાલે એક ગોઠી બી જવાબ નાય દેદો, ઈયા લીદે રાજ્યપાલ પિલાત રાજા ખુબ ચકિત વી ગીયો.
મોતુ દંડુ આજ્ઞા
(માર્ક. 15:6-15; લુક. 23:13-25)
15આને રાજ્યપાલ પિલાત રાજા ઓ રીવાજ આથો કા, તીયા પાસ્ખા તેહવારુમે લોકુ માટે કેલ્લા બી એક ગુનેગારુલે જીયાલે તે માગતલા, તીયાલે છોડી દેતલો. 16તીયા સમયુમ તીયાહી બરાબ્બાસ નાવુ એક પ્રખ્યાત વેલો એક કેદી આથો. 17હાતી જાંહા તે એકઠા વીયા, તાંહા પિલાતુહુ તીયાહાને આખ્યો, “તુમુહુ કેડાલે માગતાહ કા આંય તુમા ખાતુર છોડી દીવ્યુ? બરાબ્બાસુલ, કા ઇસુલે જો ખ્રિસ્ત આખાહે?” 18કાહાકા તોઅ જાંઅતલો કા, તીયાહા તીયાલે અદેખાયુ કી તેરાવલો હાય. 19જાંહા તોઅ ન્યાયાસનુ ગાદીપે બોઠલો આથો, તાંહા તીયા કોઅવાલીહી તીયાલે આખી મોકલ્યો, “તુ ઈયા ન્યાયી માંહા વિશે કાયજ માઅ કેતો; કાહાકા માયુહુ આજ હોપનામે ઈયા લીદે ખુબ દુઃખ વેઠયોહો.”
20મુખ્યો યાજકે આને વડીલુહુ લોકુને હોમજાવ્યો કા, તે બરાબ્બાસુલે માગી લેઅ, આને ઇસુલે માંય ટાકાવે. 21રાજ્યપાલ પિલાત રાજાહા તીયાહાને ફુચ્યો, “ઈયા બેનુમેને કેડાલે માગતાહા કા, આંય તુમા માટે છોડી દીવ્યુ?” તીયાહા આખ્યો, “બરાબ્બાસુલે.” 22પિલાતુહુ તીયાહાને ફુચ્યો, “ફાચે ઇસુલે જો ખ્રિસ્ત આખાહે, કાય કીવ્યુ?” બાદાહાંજ તીયાલે આખ્યો, “તીયાલે ક્રુસુપે ચોળવી ધ્યા.” 23રાજાહા આખ્યો, “કાહાલ, તીયાહા કાય ખારાબ કેયોહો?” પેને તે આજી વાદારે બોમબ્લી-બોમ્બલીને આખા લાગ્યે, “તીયાલે ક્રુસુપે ચોળવી ધ્યા.” 24જાંહા પિલાતુહુ હેયો કા, કાયજ બોની નાહ સેકતો, પેન તીયા લીદે ગડબડ વાદતી જાહે, તાંહા તીયાહા પાંય લીને લોકુ ગોરદી આગાળી પોતા આથ તુવ્યા, આને આખ્યો, “આંય ઈયા ન્યાયુ માંહા રોગુતુકી નિર્દોષ હાય; તુમુહુજ જાંણા.” 25બાદાજ લોકુહુ જવાબ દેદો, “ઈયા રોગુત આમાં ઉપે આને આમાં પોયરા ઉપે વેઅ!”
26તાંહા તીયાહા બરાબ્બાસુલે તીયા લોકુ ખાતુર છોડી દેદો, આને ઇસુલે ચાપકા ઠોકાવીને સિપાયુ આથુમે હોપી દેદો કા, ક્રુસુ ઉપે ચોળવી દેવામે આવે.
સિપાય ઇસુ મોશ્કરી કેતાહા
(માર્ક. 15:16-20; યોહ. 19:2-3)
27તાંહા રાજ્યપાલ પિલાત રાજા સીપાયુહુ ઇસુલે મેહેલુ માજ ચોવઠામે લી જાયને, બાદા સૈનિકુ ટુકળી તીયા ચારુવેલે એકઠી કેયી. 28આને તીયા પોતળે ઉતાવીને તીયાલે રાતા રંગુ પોતળે (ઝબ્બો) પોવાવ્યો. 29આને કાંટા મુગુટ વીહીને તીયા મુનકાપે થોવ્યો; આને તીયા હુદા આથુમે હોટી આપી, આને તીયા આગાળી ઘુટણે પોળીને મશ્કરી કેરા લાગ્યા, “ઓ યહુદી લોકુ રાજા નમસ્કાર!” 30આને તીયા ઉપે થુપ્યો; આને તેજ હોટી લીને તીયા મુનકાપે ઠોકા લાગ્યા. 31જાંહા તે તીયા મશ્કરી કી ચુક્યા, તાંહા તોઅ પોતળે (ઝબ્બો) તીયાપેને ઉતાવીને, ફાચે તીયાજ પોતળે પોવાવ્યે, આને ક્રુસુપે ચોળવા ખાતુર લી ગીયા.
ઇસુલે ક્રુસુપે જોડી દેદો
(માર્ક. 15:21-32; લુક. 23:26-43; યોહ. 19:17-27)
32બારે જાતલો તાંહા તીયાહાને શિમોન નાવુ એક કુરેની માંહુ મીલ્યો, તીયાહા તીયાલે જબરજસ્તી તેયો કા, ઇસુ ક્રુસ ઉખલીને લી ચાલે. 33આને તીયા જાગાલે ગુલગુથા નાવુ જાગો અથવા ખોપળી જાગો, આખાહે તીહી પોચીને. 34આને તીયાહા જેહેરુ હોચે મીલવુલો દારાક્ષારસ તીયાલે પીયાં દેદો, પેને તીયાહા ચાખીને ફાચે નાય પીદો. 35તાંહા તીયાહા તીયાલે ક્રુસુપે જોળ્યો; આને ચિઠ્ઠીયા ટાકીને તીયા પોતળે, ફાળીને વાટી લેદે. 36આને તીહી બોહીને તીયા ચોકી કેરા લાગ્યા. 37આને એક ગુના બોળ લેખીને તીયા મુનકા ઉપે લાગવ્યો કા, “ઓ યહુદીયા રાજા ઇસુ હાય.” 38તાંહા તીયા આરી બેન ડાખુહુને, એક હુદીવેલ આને એક ઉલટીવેલ ક્રુસુપે ચોળવામે આલા. 39આને વાટીપે આવનારે-જાનારે માંહે મુનકો આલવી-આલવીને તીયા નિંદા કેતલે. 40આને ઇ આખતેલે, “ઓ દેવળુલે પાળી ટાકનારા આને તીન દિહુમે બોનાવનારા, તુ પોતાલ વાચાવ! કાદાચ તુ પરમેહેરુ પોયરો વી તા, ક્રુસુપેને ઉતી આવ.” 41ઇયુજ રીતીકી મુખ્યો યાજક બી, આને મુસા નિયમ હિક્વુનારાહા આને વડીલુ આરી મીલીને ઠોટટા મશ્કરી કીને આખતલા કા, 42“તીયાહા બીજાહાને વાચાવ્યા, આને પોતાલ નાહ બોચાવી સેકતો. ઓતા ‘ઇસ્રાએલુ રાજા’ હાય. આમી ક્રુસુપેને ઉતી આવ, તાંહા આમુહુ ઇયાપે વિશ્વાસ કેજી. 43તીયાહા પરમેહેરુપે ભરોષો રાખ્યોહો; કાદાચ તોઅ તીયાલે પ્રેમ કેતો વી તા, આમી ઇયાલ છોડાવી લેઅ, કાહાકા ઇયાહા આખલો કા, ‘આંય પરમેહેરુ પોયરો હાય.’” 44ઈયુ રીતીકી ડાખુ બી, જો તીયા આરી ક્રુસુપે લટકાવી દેદલા આથા, તેબી તીયા નિંદા કેતલા.
ઇસુ મોત
(માર્ક. 15:33-41; લુક. 23:44-49; યોહ. 19:28-30)
45પારગા પેને લીને તીન વાજે લુગુ તીયા બાદા દેશુમે આંદારો વી ગીયો. 46તીનેક વાજા સમયુમ ઇસુહુ મોડા આવાજુકી બોમબ્લીને આખ્યો, “એલી, એલી, લમા સબકથની?” ઈયા અર્થ ઓ હાય, “ઓ માંઅ પરમેહેર, ઓ માંઅ પરમેહેર, તુયુહુ માન કાહા છોડી દેદોહ?” 47જે તીહી ઉબલા આથા, તીયામેને થોડાકુહુ ઇ ઉનાયને આખ્યો, “તોઅ તા એલિયા ભવિષ્યવક્તાલે હાત કેહે.” 48તીયામેને એક જાંઅ તુરુતુજ દોવવળ્યો, આને પંચુલે કડવા રસુમે બુડવ્યો, આને હોટકી છેડાપે થોવીને ઇસુ મુયુહી લાગવીને તીયાલે ચુહાવ્યો. 49“બીજાહા આખ્યો, રાંઅ દેઅ, હેરા, એલિયા ભવિષ્યવક્તા તીયાલે વાચાવ આવેહે કા નાહ.” 50તાંહા ઇસુહુ મોડા બોમબ્લીને જીવ છોડી દેદો. 51તાંહા દેવળુ પોળદો ઉચેને એઠાં લુગુ ફાટીને બેન ટુકડા વી ગીયા: આને ધરતી આલી ગીયી, આને ખોળકે ફાટી ગીયે. 52આને કબરે ખુલી ગીયી, આને મોલામેને પવિત્ર લોકુ ખુબુજ મુર્દે જીવી ઉઠયે. 53આને ઇસુ જીવી ઉઠુલો બાદ કબરુમેને નીગીને પવિત્ર નગરુમે ગીયે, આને ખુબુજ લોકુહુને દેખાયે. 54તાંહા અમલદાર આને જે તીયા આરી ઇસુ ચોકી કેતલા, ધરતી કંપ આને જો કાય બી વીયો, તીયાલે હીને ખુબુજ બી ગીયા, આને આખા લાગ્યા, “ખેરોજ ઓ પરમેહેરુ પોયરો આથો!” 55તીહી ખુબુજ બાયા જે ગાલીલ વિસ્તારુમેને ઇસુ સેવા કેત્યા, તીયા આરી આલલ્યા, દુરને ઇ હીઅ રેહેલ્યા. 56તીયુમેને મગ્દલા ગાંવુ મરિયમ, આને યાકુબ આને યોસેસા યાહકી મરિયમ, આને ઝબદી પોયરા યાહકી આથી.
ઇસુ લાસ કબરુમે થોવી
(માર્ક. 15:42-47; લુક. 23:50-56; યોહ. 19:38-42)
57જાંહા વાતો પોળ્યો, તાંહા યુસુફ નાવુ અરીમથાયુ શહેરુ એક માલદાર માંહુ, જો પોતે બી ઇસુ ચેલો આથો, તોઅ આલો. 58તીયાહા પિલાતુહી જાયને ઇસુ લાસ માગી, તાંહા પિલાતુહુ દી દાંઅ આજ્ઞા દેદી. 59યુસુફુહુ ઇસુ લાસ લીને, તીયાલે ઉજલા પોતળામે ચોંડાવ્યો. 60આને તીયાહા પોતા નોવી કબરુમે થોવ્યો, જો તીયાલે ખોડકાપે ખોદાવલી આથી, આને કબરુ બાંણાહી મોડો ડોગળો ઉંડલાવીને જાતો રીયો. 61મગ્દલા ગાંવુ મરિયમ આને બીજી મરિયમ તીહી કબરુ આગાળી બોઠલ્યા આથ્યા.
કબીરુહી સૈનિક ચોકી કેતાહા
62આગલો દિહ વિશ્રામવારુ દિહ આથો, મુખ્યો યાજકે આને ફોરોશી લોક પિલાતુહી એકઠા વીયા આને તીયાલે આખ્યો. 63“ઓ સાહેબ, આમનેહે યાદ હાય કા, તોઅ ઝુટો જીવતો આથો, તાંહા આખલો કા, માઅ મોરુલો તીન દિહુ બાદમે ફાચો જીવતો વીઅ જાહે.” 64ઈયા ખાતુર આજ્ઞા દેઅ કા, તીન દિહી લુગુ સૈનિક કબરુ રાખવાલી કે, કાદાચ તુ એહેકી નાય કીવ્યો, તા તીયા ચેલા આવીને તીયા લાસીલે ચોય લી જાય, આને લોકુહુને આખા લાગે કા, તોઅ મોલામેને જીવી ઉઠયોહો: પેલ્લો દોગા કેતા ફાચલો દોગા ખારાબ વેરી. 65પિલાતુહુ તીયાહાને આખ્યો, “તુમાપે ચોકીદાર તા હાય; જાઅ, આને જોતો તુમાકી વી સેકે, તોતો કબરુ રાખવાલી કેરાવા.” 66ઈયા ખાતુર તીયાહા જાયને કબરુપે પોતા નિશાણી લાગવી દેદી કા, જાવુલો બાંણાલે બંદ કીને સુરક્ષિત બોનાવી દેદો, કા તીયાલે કેડો બી પોતા જાગાપેને હોરકાવી નાય સેકે, ફાચે તીયાહા કબરુ રાખવાલી કેરા ખાતુર થોડાક સૈનિકુહુને તીહી થોવ્યા.

Currently Selected:

માથ્થી 27: DUBNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in