YouVersion Logo
Search Icon

માર્ક 16

16
ઇસુ ફાચો જીવતો ઉઠયો
(માથ. 28:1-8; લુક. 24:1-12; યોહ. 20:1-10)
1આગલા દિહુ વાતીવેલ જાહાં વિશ્રામવાર વિત્યો તાંહા, મરિયમ મગ્દલાની, યાકુબુ યાહકી મરિયમ, આને શોલોમી જાયને સુગંધદાર તેલ વેચાતો લી આલ્યા કા, ઇસુ લાસીલે લાગવી સેકે. 2આને રવિવારુ દિહ બોડે વેગર્યો જાહાં દિહ નિંગલોજ તાંહા, તે કબરુહી આલ્યા. 3આને વાટે એક બીજીલે આખા લાગ્યા કા, “ખોળકામે ખોદલી કબરુ બાંણા હુંબુરને ડોગળો આમા ખાતુર કેડો હોરકાવી?” 4જાહાં તીયુહુ આગાળી હેયો કા, કબરુ બાંણા હુંબુર ડોગળો હોરકાવલો હાય! કાહાકા તોઅ ડોગડો ખુબ મોડો આથો. 5જાહાં બાયા કબરુ માજમે ગીયા, તાંહા તીયુહુ એક જીવાનુલે ચમકદાર પાંડે પોતળે પોવલે તીયા હુદીવેલ બોઠલો હીને તે એકદમ કાબરાય ગીયા. 6તીયા જુવાનુહુ તીયુ બાયુહુને આખ્યો, “બીયાહા માઅ, તુમુહુ નાશરેથ ગાંવુ ઇસુલે જો ક્રુસુપે ચોળવુલો આથો, તીયાલે હોદત્યાહા; તોઅ જીવી ઉઠયોહો, તોઅ ઇહી નાહ; હેરા, તોજ ઓ જાગો હાય, જીહી તીયાહા તીયાલે થોવલો આથો. 7આમી તુમુહુ જાઅ, આને ઇસુ ચેલાહાને આને પિત્તરુલે એ ગોઠયા આખા કા, ઇસુ તુમા પેલ્લા ગાલીલ વિસ્તારુમે જાય રીયોહો; આને તુમુહુ તીયાલે તીહી હેહા. જેહકી કા તીયાહા તુમુનેહે પેલ્લાજ આખલો આથો.” 8ફાચે તે નીગીને કબરુહીને નાહી ગીયા; કાહાકા તે ઘબરાહટુ લીદે કાપતલ્યા, કાહાકા તેબી ગેહલ્યા આને વાટીપે તીયુહુ કેડાલુજ નાય આખ્યો.
મરિયમ મગ્દલાલે ઇસુ દેખાયો
(માથ. 28:9-10; યોહ. 20:11-18)
9રવિવારુ દિહુ વેગીવેલ જાહાં ઇસુ મોંલામેને જીવતો વીયો, તાંહા બાદા પેલ્લા મરિયમ મગ્દલાલે દેખાયો; જીયુમેને ઇસુહુ સાત પુથુહુને કાડલે. 10તે ઇસુ ચેલાહા પાહી ગીયી, આને તીયાહાને આખ્યો કા કાય વીયોહો, ચેલા ઇસુ ખાતુર રોડી રેહલા આથા. 11પેન તે તીયુ ગોઠીલે ઉનાયા કા, ઇસુ ફાચો જીવતો વીયોહો આને તીયુહુ તીયાલે આમી હેયોહો, તાંહા તીયાહા તીયુ ગોઠીપે વિશ્વાસ નાય કેયો.
બેન ચેલાહાને ઇસુ દેખાયો
(લુક. 24:13-35)
12તાંહા એક દિહુ ફાચે ઇસુ પોતા બેન ચેલાહાને દેખાયો, જાહાં તે યરુશાલેમ શેહેરુ જાગ-જાગેને વિસ્તારુમેને પોતા કોઅ જાય રેહેલા, પેન તીયાલે તે તુરુતુજ ઓખી નાહ સેક્યા; કાહાકા તોઅ ખુબુજ અલગ રીતીકી દેખાતલો. 13જાહાં તીયાહા ઓખી લેદો તાંહા તે બેનુ ચેલા યરુશાલેમ શેહેરુવેલ ફાચે ગીયા, આને તીયાહા બીજા ચેલાહાને તે ગોઠ આખી દેખાવી, પેન તીયુ ગોઠીપે બી કેડાહાજ વિશ્વાસ નાય કેયો.
આગ્યાર ચેલાહાને ઇસુ દેખાયો
(માથ. 28:16-20; લુક. 24:36-49; યોહ. 20:19-23; પ્રેરિત 1:6-8)
14ફાચે આગ્યાર ચેલા માંડો ખાંઅ બોઠલા તાંહા ઇસુ તીયાહાને દેખાયો; આને તીયાં અવિશ્વાસુ લેદે આને મનુ કઠણતા લીદે તીયાહાને થોપકો દેદો, કાહાકા જીવી ઉઠુલો ફાચાળી જીયાહા ઇસુલે દેખ્યો, તીયાહા બી તીયા ભરુસો નાહ કેયો. 15તાંહા ઇસુહુ તીયાહાને આખ્યો, “તુમુહુ બાદા જગતુમે જાયને, બાદા લોકુ વચ્ચે સુવાર્તા પ્રચાર કેરા. 16જો કેડો બી સુવાર્તાપે વિશ્વાસ કેરી આને બાપ્તીસ્મો લી, તીયાલુજ ઉદ્ધાર મીલી, પેન જો કેડો માપે વિશ્વાસ નાય કેરી, તોઅ પરમેહેરુ મારફતે પોતા પાપુ લીદે અપરાધી ગણાય. 17આને જે લોક માપે વિશ્વાસ કેતાહા તીયાં આથુકી એહેડા ચમત્કાર વેરી કા, માંઅ નાવુકી પુથુહુને કાડી, આને નોવી-નોવી ભાષા ગોગી. 18જો તે જેરુવાલા હાપળાહાન બી આથુમે વીસી લી, આને કાદાચ તે જેર બી પીઅ લી, તેબી આંય તીયાહાને કાયજ નુકશાન નાય વેરા દેહે; તે માઅ નાવુ સામર્થુકી બિમાર માંહા ઉપે આથ થોવી, આને બીમાર્યે હારે વી જાય.”
ઇસુલે હોરગામ લી લેવાયો
(લુક. 24:50-53; પ્રેરિત 1:9-11)
19જાહાં પ્રભુ ઇસુ ચેલાહાને એ ગોઠયા આખી રેહેલો, તાંહા પરમેહેરુહુ તીયાલે હોરગામ ઉઠાવી લેદો, આને પરમેહેરુ હુદીવેલ માન યોગ્યો જાગામે બોહી ગીયો. 20તાંહા ઇસુ ચેલા બાદા જાગામે ગીયા આને લોકુ વચ્ચે સુવાર્તા પ્રચાર કેયી, આને પ્રભુહુ તીયાહાને સામર્થ દેદો, આને તીયાં આથુકી વેલા ચમત્કારુ કી ઇ સાબિત વેહે, કા તીયાં સુવાર્તા સત્ય હાય આમીન.

Currently Selected:

માર્ક 16: DUBNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in