પ્રેરિતોનાં કૃત્યો 15
15
યરુશાલેમની મંડળી
1પછી થોડાક યહુદી વિશ્વાસી લોકો યહુદીયા પરદેશથી અંત્યોખ શહેરમાં આવીને, બીજી જાતિમાંથી આવેલા વિશ્વાસી લોકોને શીખવાડવા લાગીયા કે, “જો મુસાની રીત પરમાણે તમારી સુન્નત કરવામા નો આવે, તો તમે તારણ પામી હકતા નથી.” 2જઈ પાઉલ અને બાર્નાબાસને તેઓની હારે બોવ કચ કચ અને વાદ-વિવાદ થયો તો ઈ ભાઈઓએ નક્કી કરયુ કે, પાઉલ અને બર્નાબાસ, અંત્યોખના થોડાક લોકો હારે યરુશાલેમ શહેરમાં જાહે અને આ પ્રશ્ન ઉપર ગમાડેલા ચેલાઓ અને મંડળીના વડવા હારે વાત સીત કરશે.
3ઈ હાટુ મંડળીના લોકોએ તેઓને ન્યા જાવા હાટુ રૂપીયા અને ખાવાની વ્યવસ્થા કરી દીધી અને તેઓ ફિનિકિયા અને સમરૂન પરદેશોમા થયને ગયા. ન્યા વિશ્વાસી લોકોની હારે વાત કરી કે, બિનયહુદી જાતિના લોકો કેવા હારા હમાસાર હાંભળીને મસીહ ઉપર વિશ્વાસ કરી રયા છે, ઈ કયને તેઓએ બધાય વિશ્વાસી ભાઈઓને બોવ જ રાજી કરયા. 4જઈ તેઓ યરુશાલેમ શહેરમાં પુગ્યા, તો મંડળીના લોકોએ અને ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ રાજી થયને તેઓનો આવકાર કરયો, તઈ પાઉલ અને બર્નાબાસે તેઓએ ઈ બતાવ્યું કે, પરમેશ્વરે એના દ્વારા કેવા-કેવા કામો કરયા હતા.
5પણ ફરોશી ટોળાના લોકોમાંથી જેઓએ વિશ્વાસ કરયો હતો, એનામાંથી કેટલાક લોકો ઉભા રયને કીધું કે, “બીજી જાતિના વિશ્વાસી ભાઈઓને સુન્નત કારાવી અને મુસાના નિયમ પાળવાની આજ્ઞા દેવી જોયી.” 6તઈ ગમાડેલા ચેલાઓ અને વડવાઓ આ વાતોના વિષે વિસાર કરવા હાટુ ભેગા થયા.
7તઈ પિતરે બોવ વાદ-વિવાદ થયા પછી ઉભા થયને એને કીધું કે, “હે ભાઈઓ, તમે જાણો છો કે, ઘણાય વખત પેલા, પરમેશ્વરે તમારામાંથી મને ગમાડયો કે, મારા દ્વારા બિનયહુદી લોકો હારા હમાસારના વચનો હાંભળીને વિશ્વાસ કરે. 8અને મનોને ઓળખનાર પરમેશ્વરે, તેઓને પણ આપડી જેમ પવિત્ર આત્મા આપીને, બતાવે કે, તેઓને પોતાના લોકોની જેમ મેળવી લીધા છે. 9અને વિશ્વાસ દ્વારા તેઓના મન પવિત્ર કરીને આપડે યહુદી અને બીજી જાતિના વિશ્વાસી લોકોમા કોય ભેદ નો રાખ્યો.
10તો હવે તમે કેમ પરમેશ્વરની પરીક્ષા કરો છો, અને કેમ બિનયહુદી વિશ્વાસી લોકો ઉપર આપડો યહુદી નિયમ અને રીત રીવાજનું પાલન કરવાનું ભાર નાખો છો. જેને આપડા બાપ-દાદા અને આપડે માની હક્તા નથી? 11આવું કરવુ ઠીક છે જ નય, પણ આપડો તો ઈ વિશ્વાસ છે કે, જેવી રીતેથી આપડે પરભુ ઈસુની કૃપાથી તારણ પામશું, એવી રીતેથી ઈ હોતન તારણ પામશે,” નો કે, મુસાનાં નિયમોનું પાલન કરવાથી.
12તઈ બધીય સભાના લોકો સુપ થયને બાર્નાબાસ અને પાઉલની વાતો હાંભળવા લાગીયા કે, પરમેશ્વરે એના દ્વારા બિનયહુદી લોકોમા કેવા મોટા-મોટા કામો અને સમત્કાર દેખાડા હતા. 13જઈ તેઓ બોલી રયા પછી યાકુબ કેવા લાગીયો કે, “હે ભાઈઓ, મારી વાત હાંભળો. 14સિમોને પાઉલને હંમજાવ્યો કે, પરમેશ્વરે બધાયની પેલા બિનયહુદી લોકો ઉપર કેવી દયાની નજર કરીને એમાંથી થોડાક પોતાના લોકો થાવા હાટુ ગોત્યા.
15અને બીજી જાતિના લોકોનું ઈ બદલાણ ઈ વાતોથી સહમત થાય છે; જેના વિષે આગમભાખીયાઓએ પવિત્રશાસ્ત્રમાં બોવ પેલા લખ્યું હતું.
16એની પછી હું પાછો આવય અને દાઉદ રાજાના પડી ગયેલા માંડવાને પાછો બનાવય,
અને એની ટુટેલી ફૂટેલી જગ્યાને પાછી બનાવીને ઉભી કરય,
17ઈ હાટુ કે, બાકી બધાય બીજી જાતિના લોકો જેને મે આપડા લોકો હોવા હાટુ ગમાડીયા છે, પરભુને ગોતે,
18આ ઈ જ પરભુ કેય છે, જે જગત બનાવ્યા પેલાથી જ આ વાતોને પરગટ કરતો આવ્યો છે.”
19ઈ હાટુ મારો વિસાર ઈ છે કે, બીજી જાતિમાંથી જે લોકો પરમેશ્વરની પાહે આવે છે, તેઓને આવું કયને દુખનો આપો કે, તેઓએ આપડા બધાય યહુદી નિયમ અને રીવાજનું પાલન કરવાનું છે. 20પણ તેઓને એક પત્ર લખીને મોકલે, ઈ બતાવવા હાટુ કે, ઈ ખાવાનું નો ખાય જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને ગળુ દબાવીને મારેલા જનાવરોનું માસ નો ખાતા અને એનુ લોહી પણ નો પિતા. 21કેમ કે, જુના વખતથી શહેરે શહેરમાં ઈ મુસાના નિયમનો પરચાર કરનારા બન્યા છે, અને પેલા બતાવેલી સ્યાર વાતોને દરેક એક વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં વાસવામાં આવે છે.
બીજી જાતિના વિશ્વાસી લોકોને પત્ર
22તઈ યરુશાલેમ શહેરની બધીય મંડળીની હારે ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ ઈ પાકું કરયુ કે, આપડામાંથી થોડાક માણસોને ગમાડે. જેમ કે, યહુદા બાર્નાબાસ કેવાય છે, અને સિલાસને ગમાડયો. જે વિશ્વાસી ભાઈઓમાં આગેવાન માનવામાં આવતાં હતાં, અને તેઓને પાઉલ અને બાર્નાબાસની હારે અંત્યોખ શહેરમાં મંડળીની પાહે મોકલે. 23અને તેઓએ એને ઈ પત્ર લયને મોકલીયા કે, “ગમાડેલા ચેલાઓ અને વડવા તરફથી અંત્યોખ શહેર, સિરિયા અને કિલીકિયા પરદેશમા રેનારા બિનયહુદી વિશ્વાસી ભાઈઓને સલામ.
24આપડામાં હાંભળવામાં આવ્યું છે કે, આપડામાંથી થોડાક લોકો તમારી પાહે આવ્યાં છે તમને પોતાની વાતોથી બીવડાવી દીધા, અને તમારા મનોને ધુસવણમાં નાખી દીધા છે પણ આપડે તેઓને આજ્ઞા નોતી આપી. 25ઈ હાટુ અમે એક-બીજા મળીને ઈ પાકું કરયુ છે કે, અમારામાંથી કેટલાક માણસોને ગમાડીને અને આપડા વાલા બાર્નાબાસ અને પાઉલની હારે તમારી પાહે મોકલે. 26ઈ આવા માણસો છે, જેઓએ આપડા પરભુ ઈસુ મસીહની હાટુ પોતાના જીવ જોખમમાં નાખ્યો છે.
27ઈ હાટુ અમે તમને આ બતાવવા હાટુ યહુદા અને સિલાસને મોકલી રયા છયી, કે, અમે તમારા સવાલ વિષે શું નિર્ણય લીધો છે. 28પવિત્ર આત્માને અને આપણને ઠીક લાગ્યુ કે, આ જરૂરી વાતોને મુકીને, તમારી ઉપર બોજો નો નાખે, 29એટલે કે, તમારે આ નીવેદ ખાવું નય, જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને છીનાળવા નો કરવા અને ગળુ દબાવીને મરેલા જનાવરોનું માસ ખાવું નય અને એનુ લોહી પીવું નય. એનાથી છેટા રયો તો તમારુ ભલું થાહે. તમે કુશળ થાવ.”
30પછી તેઓ વિદાય લયને અંત્યોખ શહેરમાં પુગ્યા, અને મંડળીને ભેગી કરીને તેઓએ ઈ પત્ર આપી દીધો. 31તેઓ પત્ર વાસીને ઈ સંદેશાની વાતોથી બોવ રાજી થયા. 32યહુદા અને સિલાસ જે પોતે પણ આગમભાખીયા હતાં, ઘણીય વાતોથી વિશ્વાસી લોકોને સંદેશો આપીને તેઓને વિશ્વાસમા મજબુત કરયા.
33યહુદા અને સિલાસ થોડાક દિવસ રયા પછી, વિશ્વાસી લોકોએ તેઓને શાંતિનો આશીર્વાદ દેયને યરુશાલેમની મંડળીમાં પાછા મોકલી દીધા. 34પણ સીલાસે અંત્યોખ શહેરમાં રેવાનું નકકી કરયુ, પણ યહુદા એકલો જ યરુશાલેમ શહેરમાં પાછો વયો ગયો. 35પણ પાઉલ અને બાર્નાબાસ અંત્યોખ શહેરમાં જ રય ગયા, અને બીજા ઘણાય બધાય લોકોની હારે પરભુ ઈસુના વચનનો પરચાર કરતાં અને હારા હમાસાર હંભળાવતા રયા.
બાર્નાબાસ અને પાઉલ અલગ થયા.
36કેટલાક દિવસ પછી પાઉલે બાર્નાબાસને કીધું કે, “જે જે શહેરોમાં આપડે પરભુ ઈસુનું વચન હંભળાવ્યુ હતુ, આવો, પછી એમા જયને આપડા વિશ્વાસી લોકોને જોયી કે, તેઓ કેમ છે?” 37તઈ બાર્નાબાસે યોહાનને જે માર્ક કેવાય છે, એને પોતાની હારે લેવાનો વિસાર કરયો. 38પણ પાઉલને એને જે પમ્ફૂલીયા પરદેશમા એનાથી અલગ પડી ગયા હતાં, અને કામ ઉપર એની હારે નો ગયા, એને હારે લય જાવું ઠીક નોતુ લાગતું.
39અને એવો વિવાદ થયો કે, પાઉલ અને બાર્નાબાસ એક-બીજાથી અલગ થય ગયા, અને બાર્નાબાસ માર્કને લયને વહાણમાં બેહીને સાયપ્રસ ટાપુએ હાલી નીકળ્યો.
40પણ પાઉલે સિલાસને ગમાડયો, અને અંત્યોખીયાના વિશ્વાસી લોકોએ પરમેશ્વરને પાઉલ અને સિલાસની મદદ કરવાનું કીધું. પછી સિલાસને લયને પાઉલ ન્યાંથી નીકળ્યો. 41પછી તેઓ આખા સિરિયા અને કિલીકિયા પરદેશોમા ગયા અને મંડળીના વિશ્વાસીઓને વિશ્વાસમા મજબુત કરીને આગળ વધતા ગયા.
Currently Selected:
પ્રેરિતોનાં કૃત્યો 15: KXPNT
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

: