પ્રેરિતોનાં કૃત્યો 19:11-12
પ્રેરિતોનાં કૃત્યો 19:11-12 KXPNT
પરમેશ્વર પાઉલ દ્વારા અદભુત સમત્કારના કામ કરતો હતો. ન્યા લગી કે રૂમાલ અને લુગડા એના શરીરની હારે અડાડીને, માંદા ઉપર નાખતા હતાં, અને બધાય લોકો હાજા થય જાતા હતાં, અને મેલી આત્મા એમાંથી નીકળી જાતી હતી.