YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 3:7-8

પ્રેરિતોનાં કૃત્યો 3:7-8 KXPNT

પિતરે એનો જમણો હાથ પકડીને એને ઉસો કરયો, અને તરત એના પગના ઘુટણમાં જોર આવું. અને ઈ ઠેકડો મારીને ઉભો થય ગયો, અને હાલવા લાગો અને ઉલળતો, કુદતો અને પરમેશ્વરનું ભજન કરતો એની હારે મંદિરમાં ગયો.

Video for પ્રેરિતોનાં કૃત્યો 3:7-8