YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 4:31

પ્રેરિતોનાં કૃત્યો 4:31 KXPNT

જઈ પ્રાર્થના પુરી કરી લીધી, તો ઈ જગ્યા હલી ગય જ્યાં ઈ બેઠા હતાં, અને ઈ બધાય પવિત્ર આત્મામાંથી ભરપૂર થય ગયા, અને ઈ પરમેશ્વરનાં વચનનો દ્રઢતાથી પરચાર કરવા મંડયા.

Video for પ્રેરિતોનાં કૃત્યો 4:31