પ્રેરિતોનાં કૃત્યો 5:3-5
પ્રેરિતોનાં કૃત્યો 5:3-5 KXPNT
તઈ પિતરે કીધું કે, હે અનાન્યા જો શેતાને તારા મનમા પવિત્ર આત્માથી ખોટુ બોલવાનો વિસાર નાખ્યો છે અને ઈ વેસેલી જમીનના રૂપીયામાંથી થોડાક રૂપીયા તે તારી હાટુ રાખી લીધા. શું તે જે જમીન વેસી એની પેલા ઈ તારી નોતી? અને જઈ વેસાય ગય તઈ એના રૂપીયા તારી પાહે નોતા? તારા મનમા આવો ખરાબ વિસાર કેમ આવ્યો? શું તુ અમારી હારે નથી? તુ પરમેશ્વરની હામે ખોટુ બોલે છે. આ વાત હાંભળતા અનાન્યા નીસે પડી ગયો અને ઈ મરી ગયો. જેણે આ ઘટના વિષે હાંભળ્યું તેઓ બીય ગયા.