YouVersion Logo
Search Icon

લૂક 10:36-37

લૂક 10:36-37 KXPNT

તઈ ઈસુએ એને પુછયું કે, “હવે તુ શું વિસારે છે? લુટારાઓના હાથમાં પકડાયેલો માણસનો પાડોશી ઈ ત્રણ માથી એનો પાડોશી કોને કેવાય?” યહુદી નિયમના શિક્ષકોએ એને કીધું કે, “જેણે એની ઉપર દયા કરી ઈ.” ઈસુએ એને કીધું કે, “તુ પણ જયને ઈ પરમાણે કર.”