YouVersion Logo
Search Icon

લૂક 10:41-42

લૂક 10:41-42 KXPNT

પણ પરભુ ઈસુએ એને જવાબ દીધો કે, “માર્થા, માર્થા, તુ ઘણીય વાતુ વિષે ઘણીય ચિંતા કરશો. પણ ફક્ત એક જ વાતને ખરેખર હાંભળવાની જરૂર છે કે, હું શું શિક્ષણ આપું છું મરિયમે હારી પસંદગી કરી છે. ઈ કરવાથી જે આશીર્વાદ મેળવે છે ઈ એનાથી લય લેવામાં આયશે નય.”