YouVersion Logo
Search Icon

લૂક 14:34-35

લૂક 14:34-35 KXPNT

“મીઠું હારું છે, પણ જો મીઠું સ્વાદ વગરનું થાય તો એને હેનાથી ખારું કરશો? તો એને જમીન હારું કા તો ખાતર હારુ વાપરી હકાય નય માણસો એને નાખી દેય છે. જે મારી વાતુ હાંભળી હકતા હોય, ઈ કાન દઈને ધ્યાનથી હાંભળે અને હમજે.”

Video for લૂક 14:34-35