YouVersion Logo
Search Icon

લૂક 18:4-5

લૂક 18:4-5 KXPNT

ન્યાયાધીશ લાંબા વખત હુંધી એને મદદ કરવા ઈચ્છતો નોતો; પણ લાંબા વખત પછી ન્યાયાધીશને વિસાર આવ્યો કે, “હું પરમેશ્વરથી બીતો નથી અને કોય માણસની પરવાહ કરતો નથી, પણ આ રંડાયેલ બાય મને હેરાન કરે છે, ઈ હાટુ હું એને ન્યાય કરી દવ છું કે, વારેઘડીએ આવીને મને બોવ હેરાન નો કરે.”