YouVersion Logo
Search Icon

લૂક 5:5-6

લૂક 5:5-6 KXPNT

સિમોને ઈસુને જવાબ દીધો કે, “સ્વામી, અમે આખી રાત મેનત કરી, પણ કાય પકડાયુ નય; તો પણ તારા કેવાથી હું જાળ નાખય.” જઈ પિતર અને એના સાથીઓએ જાળો નાખી, તો તેઓએ માછલીનો મોટો ઢગલો પકડાણો, એટલે હુંધી કે, તેઓની જાળો ફાટવાની તૈયારી હતી.