YouVersion Logo
Search Icon

માથ્થી 22:37-39

માથ્થી 22:37-39 KXPNT

તઈ એણે એને કીધુ કે, “પરભુ, તારા પરમેશ્વર ઉપર, તું તારા પુરા હૃદયથી અને તારા પુરા જીવથી અને તારા પુરા મનથી પ્રેમ કર.” પેલી અને મુખ્ય આજ્ઞા ઈ જ છે. બીજી આજ્ઞા એની જેવી જ છે, એટલે જેવો પોતાના ઉપર એવો જ પોતાના પાડોશી ઉપર પ્રેમ કર.