1
ઉત્પત્તિ 2:24
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
એ માટે માણસ પોતાનાં માતપિતાને છોડીને, પોતાની પત્નીને વળગી રહેશે; અને તેઓ એક દેહ થશે.
Compara
Explorar ઉત્પત્તિ 2:24
2
ઉત્પત્તિ 2:18
અને યહોવા ઈશ્વરે કહ્યું, “માણસ એકલો રહે તે સારું નથી. હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ.”
Explorar ઉત્પત્તિ 2:18
3
ઉત્પત્તિ 2:7
અને યહોવા ઈશ્વરે ભૂમિની માટીનું માણસ બનાવ્યું, ને તેનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ ફૂંક્યો; અને માણસ સજીવ પ્રાણી થયું.
Explorar ઉત્પત્તિ 2:7
4
ઉત્પત્તિ 2:23
અને તે માણસે કહ્યું, “આ મારાં હાડકાંમાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે; તે નારી કહેવાશે, કેમ કે તે નરમાંથી લીધેલી છે.”
Explorar ઉત્પત્તિ 2:23
5
ઉત્પત્તિ 2:3
અને ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો, ને તેને પવિત્ર ઠરાવ્યો; કેમ કે તે દિવસે ઈશ્વર પોતાનાં બધાં ઉત્પન્ન કરવાનાં તથા બનાવવાનાં કામથી સ્વસ્થ રહ્યા.
Explorar ઉત્પત્તિ 2:3
6
ઉત્પત્તિ 2:25
અને તે માણસ તથા તેની પત્ની બન્ને નગ્ન હતાં, પણ તેઓ લાજતાં ન હતાં.
Explorar ઉત્પત્તિ 2:25
Inici
La Bíblia
Plans
Vídeos