1
ઉત્પત્તિ 10:8
પવિત્ર બાઈબલ
કૂશને નિમ્રોદ નામે એક પુત્ર હતો. નિમ્રોદ પૃથ્વી પર પહેલો મહાન યોદ્વો હતો.
Compara
Explorar ઉત્પત્તિ 10:8
2
ઉત્પત્તિ 10:9
તે યહોવાની કૃપાથી એક મોટો શિકારી પણ હતો. અને તેથી જ લોકો કહે છે, “દેવ તમને નિમ્રોદ જેવા મોટા શિકારી બનાવો.”
Explorar ઉત્પત્તિ 10:9
Inici
La Bíblia
Plans
Vídeos