1
લુક 9:23
ગરાસિયા નવો કરાર
ઇસુવેં બદ્દનેં કેંદું “અગર તમં મહું કુઇ મારો સેંલો બણવા સાહો, તે તમારે જરુર પુંતે પુંતાનેં નકાર કરવો પડહે. અનેં પુંતાનો ક્રૂસ તુંકેંનેં મારી વાહે આવવું પડહે.
Compara
Explorar લુક 9:23
2
લુક 9:24
કેંમકે ઝી કુઇ પુંતાનો જીવ બસાવા માંગે હે, વેયુ હેંનેં ખુંએં દડહે. પુંણ ઝી કુઇ મારી ઇપેર વિશ્વાસ કરવા ને લેંદે પુંતાનો જીવ ખુંવહે, વેયુસ અમર જીવન મેંળવહે.
Explorar લુક 9:24
3
લુક 9:62
ઇસુવેં હેંનેં કેંદું, “ઝી કુઇ પુંતાનો હાથ, હોળ ઇપેર મેંલેંનેં વાહેડેં ભાળે હે, વેયુ પરમેશ્વર ના રાજ ના લાએંક નહેં.”
Explorar લુક 9:62
4
લુક 9:25
અગર કુઇ મનખ દુન્ય ની ઘણી બદી વસ્તુ મેંળવે, અનેં પુંતાની આત્મા નું નુકસાન થાએ, તે હેંનેં હું ફાયદો થાહે?
Explorar લુક 9:25
5
લુક 9:26
ઝી કુઇ મનેં થી અનેં મારી વાતં થી હરમાહે, તે હૂં માણસ નો બેંટો હુંદો, ઝર મારી, અનેં મારા બા ની, અનેં હરગદૂતં ની મહિમા મ આવેં, તે હેંનેં થી હરમાએં.
Explorar લુક 9:26
6
લુક 9:58
ઇસુવેં હેંનેં કેંદું, “હિયાળં નેં રેંવા હારુ દએંડં રે હે, અનેં આકાશ મ ઉડવા વાળં હુંલં નેં રેંવા હારુ ઘેંહળા રે હે; પુંણ મનેં માણસ ના બેંટા હારુ એક ઘેર હુંદું નહેં ઝાં હુએં સકું.”
Explorar લુક 9:58
7
લુક 9:48
અનેં હેંનનેં કેંદું, “ઝી કુઇ એંવં સુંરં નેં મારા નામ થી ગરહણ કરે હે, તે વેયુ મનેં ગરહણ કરે હે. અનેં ઝી કુઇ મનેં ગરહણ કરે હે, વેયુ ખાલી મનેંસ નેં પુંણ મનેં મુંકલવા વાળા નેં હુંદો ગરહણ કરે હે. કેંમકે ઝી તમં મ બદ્દ હો નાના મ નાનો હે, વેયોસ મુંટો હે.”
Explorar લુક 9:48
Inici
La Bíblia
Plans
Vídeos