1
યોહાન 7:38
ડાંગી નવા કરાર
જો માવર વીસવાસ કરીલ, જીસા પવિત્ર સાસતરમા લીખેલ આહા, ‘તેને રુદય માસુન પાનીની નય જી જીવન દેહે તી વાહત નીંગીલ.’”
Compara
Explorar યોહાન 7:38
2
યોહાન 7:37
માગુન સનને સેલે દિસી, જો મુખ્ય દિસ આહા, ઈસુ ઊબા રહના અન આરડીની સાંગના, “જો કોની તીસ હવા તે માપાસી યેતીલ અન પાની પેતીલ.
Explorar યોહાન 7:37
3
યોહાન 7:39
ઈસુ યી વચન પવિત્ર આત્માને બારામા સાંગના, જી ઈસુવર વીસવાસ કરનાર સાહલા મીળુલા આહા. પવિત્ર આત્મા આતા પાવત નીહી ઉતરનેલ, કાહાકા દેવની આતા પાવત ઈસુના મહિમાલા પરગટ નીહી કરેલ હતા.
Explorar યોહાન 7:39
4
યોહાન 7:24
ટોંડ હેરીની કાયદા નોકો કરા, પન બેસ કરી કાયદા કરા.”
Explorar યોહાન 7:24
5
યોહાન 7:18
જો પદર જ બોલહ તો પદરના જ માન ગવહસ, પન જો તેલા દવાડનારના માન ગવસહ તો ખરા આહા અન તેનેમા કાહી ખોટા નીહી આહા.
Explorar યોહાન 7:18
6
યોહાન 7:16
ઈસુની યહૂદી આગેવાન સાહલા જવાબ દીદા, “માના ઉપદેશ માના પદરના નીહી આહા, પન દેવ કડુન યેહે જેની માલા દવાડાહા.
Explorar યોહાન 7:16
7
યોહાન 7:7
દુને તુમના ઈરુદ નીહી કરી સક, પન તે માના ઈરુદ કરતાહા, કાહાકા મા તેહને ઈરુદમા યી સાક્ષી પુરાહા કા તેહના કામા વેટ આહાત.
Explorar યોહાન 7:7
Inici
La Bíblia
Plans
Vídeos