1
માથ્થી 8:26
દુબલી નવો કરાર
ઇસુહુ તીયાહાને આખ્યો, “ઓ ઓછા વિશ્વાસ રાખનારાહા, તુમુહુ કાહા બીતાહા?” તાંહા ઇસુહુ ઉઠીને વારાલે આને પાંયુલે ધમકાવ્યો, આને બાદો શાંત વીઅ ગીયો.
Compara
Explorar માથ્થી 8:26
2
માથ્થી 8:8
જામાદારુહુ જવાબ દેદો, “ઓ પ્રભુ, આંય ઈયા લાયક નાહા, કા તુ માઅ કોઅ આવો, પેને ફક્ત ઓતોજ આખી દેઅ કા માઅ ચાકર હારો વીઅ જાય.
Explorar માથ્થી 8:8
3
માથ્થી 8:10
ઇ ઉનાયને ઇસુલે નોવાય લાગ્યો, આને જે તીયા ફાચાળી આવી રેહેલે આથે, તીયાહાને આખ્યો, “આંય તુમનેહે ખેરોજ આખહુ કા, માયુહુ પુરા ઇસ્રાએલ દેશુમે એક બી એહેડો માંહુ નાહ દેખ્યો, જો ઈયા બિનયહુદી માંહા હોચે માપે ભરોષો કેહે.
Explorar માથ્થી 8:10
4
માથ્થી 8:13
તાંહા ઇસુહુ જમાદારુલે આખ્યો, “કોઅ જો, જેહેકી તોઅ વિશ્વાસ હાય, તેહેકીજ તોઅ ખાતુર વેઅ” આને તીયા ચાકર તીયાજ સમયુલ હારો વીઅ ગીયો.
Explorar માથ્થી 8:13
5
માથ્થી 8:27
આને ચેલા નોવાય કીને આખા લાગ્યા કા, “ઇ કેહેડો માહુ હાય કા, વારો આને પાંય બી તીયા આજ્ઞા માનેહે.”
Explorar માથ્થી 8:27
Inici
La Bíblia
Plans
Vídeos