1
યોહાન 17:17
કોલી નવો કરાર
તારા હાસ દ્વારા મારા ચેલાઓને તારી સેવા હાટુ નોખા કર. તારું વચન હાસુ છે.
Compara
Explorar યોહાન 17:17
2
યોહાન 17:3
અને આ અનંતકાળનું જીવન છે કે, તેઓ તને ઓળખી હકે, ખાલી હાસા પરમેશ્વર અને ઈસુ મસીહ જેને તમે મોકલ્યો છે.
Explorar યોહાન 17:3
3
યોહાન 17:20-21
હું ખાલી આ ચેલાઓ હાટુ પ્રાર્થના નથી કરતો, પણ એની હાટુ પણ કરું છું, જે તેઓના સંદેશાથી મારી ઉપર વિશ્વાસ કરશે. કે ઈ બધાય એક થાય, હે બાપ, જેમ તુ મારામાં છે, અને હું તારામાં છું, એમ જ ઈ પણ એક થાય, જેનાથી આ જગતના લોકો વિશ્વાસ કરે કે, તે જ મને મોકલ્યો છે.
Explorar યોહાન 17:20-21
4
યોહાન 17:15
તેઓને આ જગતમાંથી છેટા લય જાવાની પ્રાર્થના હું તમને કરતો નથી. પણ તેઓને શેતાનથી બસાવી રાખવાનું હું તમને કવ છું
Explorar યોહાન 17:15
5
યોહાન 17:22-23
અને ઈ મહિમા જે તે મને આપી છે, મે તેઓને આપી છે કે, ઈ એમ જ એક થાય જેમ આપડે એક છયી. એટલે હું તેઓમાં અને તમે મારામાં થય જાવ જેથી તેઓ પુરી રીતે એક કરી હકાય અને ઈ હાટુ કે, જગત હમજે કે, તમે મને મોકલ્યો છે અને જેમ તમે મારાં ઉપર પ્રેમ કરયો, એમ તેઓના ઉપર પણ પ્રેમ કરયો છે.
Explorar યોહાન 17:22-23
Inici
La Bíblia
Plans
Vídeos