1
યોહાન 4:24
કોલી નવો કરાર
પરમેશ્વર આત્મા છે, ઈ હાટુ જરૂર છે કે, એના ભજનકરનારા આત્માથી અને હાસાયથી ભજન કરે.”
Compara
Explorar યોહાન 4:24
2
યોહાન 4:23
પણ એવી વેળા આવે છે અને અત્યારે આવી પણ ગય છે, જઈ હાસા ભજનકરનારા આત્માથી અને હાસાયથી બાપનું ભજન કરશે કેમ કે, પરમેશ્વર બાપ પોતાની હાટુ એવા ભજનકરનારાઓને ગોતે છે.
Explorar યોહાન 4:23
3
યોહાન 4:14
પણ જે કોય મારું દીધેલું પાણી પીહે, પછી ક્યારેય એને તરય લાગશે નય, અને ઈ એનામા પાણીનુ ઝરણુ બની જાય છે, જે અનંતકાળનું જીવન હુધી વહેતું રેહે.”
Explorar યોહાન 4:14
4
યોહાન 4:10
ઈસુએ એને જવાબ આપતા કીધું કે, “પરમેશ્વરનાં દાનને અને જે તને કેય છે કે, મને પાણી આપો, ઈ કોણ છે, ઈ જો તુ જાણતી હોત, તો તુ એની પાહે પાણી માંગત અને ઈ તને જીવતું પાણી આપત.”
Explorar યોહાન 4:10
5
યોહાન 4:34
ઈસુએ તેઓને કીધું કે, પરમેશ્વરની ઈચ્છા ઉપર હાલવાનું, અને એના કામોને પુરા કર, આજ મારું ખાવાનું છે.
Explorar યોહાન 4:34
6
યોહાન 4:11
ઈ બાયે ઈસુને કીધું કે, “પરભુ, તારી પાહે પાણી ભરવા હાટુ કાય વસ્તુ નથી, અને કુવો પણ બોવ ઊંડો છે; તો પછી ઈ જીવનનું પાણી તારી પાહે ક્યાંથી આવ્યું?
Explorar યોહાન 4:11
7
યોહાન 4:25-26
બાયે એને કીધું કે, “હું જાણું શું કે, મસીહ (જે મસીહ કેવાય છે,) આવવાનો છે, જઈ ઈ આયશે, તો આપણને બધીય વાતો બતાયશે.” ઈસુએ એને કીધું કે, “જે તારી હારે વાત કરે છે, ઈ હુજ છું”
Explorar યોહાન 4:25-26
8
યોહાન 4:29
“આવો, એક માણસને જોવો, જેણે બધુય જે મે કરયુ ઈ મને બતાવી દીધુ, ક્યાક ઈજ તો મસીહ નથીને?”
Explorar યોહાન 4:29
Inici
La Bíblia
Plans
Vídeos