1
લૂક 6:38
કોલી નવો કરાર
આપો એટલે તમને અપાહે; હારુ માપ દાબેલું ને હલાવેલું ઉભરાએલુ તમારા ખોળામાં ઈ ઠલવી દેહે કેમ કે, “જેટલું વધારે ધ્યાનથી તમે હાંભળો છો એટલી વધારે હમજ તમને અપાહે, અને હજી વધારે તમે હમજી હકશો.”
Compara
Explorar લૂક 6:38
2
લૂક 6:45
જે મનમાં ભરયું હોય, ઈજ મોંઢાંમાંથી બારે કાઢે છે. હારો માણસ હારા મનના ભંડારમાંથી હારુ બોલે છે; અને ખરાબ માણસ ખરાબ મનના ભંડારમાંથી ખરાબ બોલે છે.
Explorar લૂક 6:45
3
લૂક 6:35
પણ તમે તમારા દુશ્મનો ઉપર પ્રેમ રાખો, અને તેઓનું હારું કરો, પાછુ મળવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો; અને તમને મોટો બદલો મળશે અને તમે પરમપ્રધાન પરમેશ્વરનાં દીકરા થાહો; કેમ કે ભલા અને પાપી લોકો ઉપર તેઓ દયાળુ છે.
Explorar લૂક 6:35
4
લૂક 6:36
ઈ હાટુ જેવો તમારો પરમેશ્વર બાપ દયાળુ છે, એવા તમે પણ દયાળુ થાવ.
Explorar લૂક 6:36
5
લૂક 6:37
કોયનો ન્યાય કરવો નય, જેથી તમારો પણ ન્યાય કરવામા આવે નય, કોયને ગુનેગાર ઠરાવવો નય, તો કોય તમને ગુનેગાર ઠરાયશે નય, માફ કરો એટલે તમને માફ કરાહે.
Explorar લૂક 6:37
6
લૂક 6:27-28
પણ હું તમને હાંભળનારાઓને કવ છું કે, તમારા વેરીઓ ઉપર પ્રેમ રાખજો, જેઓ તમારો વિરોધ કરે છે એનુ ભલું કરો. જેઓ તમને હરાપ દેય, તેઓને આશીર્વાદ દયો. જેઓ તમારુ અપમાન કરે, તેઓની હાટુ પ્રાર્થના કરો.
Explorar લૂક 6:27-28
7
લૂક 6:31
અને જેમ તમે ઈચ્છો છો કે, બીજા માણસો તમારી હારે હારો વેવાર કરે, તો તમે પણ તેઓની હારે હારો વેવાર કરો.
Explorar લૂક 6:31
8
લૂક 6:29-30
જે કોય તમને એક ગાલ ઉપર લાફો મારે, તો એની હામે તમારો બીજો ગાલ પણ ધરી દયો; અને જે તમારો કોટ આસકી લેય, તો એને તમારુ બુસ્કોટ હોતન લય લેવા દયો. જે કોય તમારી પાહે કાય માગે, તો એને આપો; અને જે કોય તમારી વસ્તુ આસકી લેય તો, એની પાહેથી તુ પાછી માંગતો નય.
Explorar લૂક 6:29-30
9
લૂક 6:43
કેમ કે, કોય હારા ઝાડને ખરાબ ફળ આવતાં નથી, વળી ખરાબ ઝાડને હારા ફળ આવતાં નથી.
Explorar લૂક 6:43
10
લૂક 6:44
બધાય ઝાડવા એના ફળથી ઓળખાય છે કેમ કે, કાંટાના ઝાડ ઉપરથી લોકો અંજીર વીણતા નથી, અને કોય ઈગોરીયાના ઝાડ ઉપરથી દ્રાક્ષ વીણતા નથી.
Explorar લૂક 6:44
Inici
La Bíblia
Plans
Vídeos